________________
૧૭
નમોહ નમેહંસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધૂભ્યઃ.
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન વિમલાચલ નિતુ વંદીએ, કીજે હની સેવા, માનું હાથ એ ધર્મને શિવતરૂ ફળ લેવા વિમલાચલ૦ ૧ ઉક્વલ જિન મંડળી, તિહાં દીપે ઉત્તેગા, માનું હિમગિરિ વિશ્વમે, આઈ અંબરગંગા. વિમલાચલ૦ ૨ કઈ અનેરૂ જગ નહિ, એ તીરથ તેલ, એમશ્રીમુખ હરિ આગળ, શ્રી સીમંધર બોલે. વિમલાચલ૦ ૩ જે સઘળાં તીરથ ક્ય યાત્રા ફળ કહીએ; તેહથી એ ગિરિ ભેટતા શતગણુ ફળ લહીએ. વિમલાચલ. ૪ જનમ સફળ હિય તેહને જે એ ગિરિ વંદે, સુજશ વિજય સંપદ લહે તે નર ચિર નં. વિમલાચલ.૫
જય વીયરાય જ્ય વિયરાય ! જગગુરુ ! હાઉ મમં તુહ પભાવઓ ભયવં ! ભવનિલ્વેએ મગ્નાગુસારિઓ ઇફલસિદ્ધિ .... લેગવિરુદ્ધચ્ચાએ ગુરુજણપૂઓપરથકરણુંચ, સુહગુરુગે તવયણ–સેવણઆભવમખેડા ૨. વારિજઈ જઈવિનિઆણ-બંધણું વિયરાય ! તુહ સમયે, તહવિ મમ હુજ સેવા ભવે ભવે તુહ ચલણણું ૩. દુખાખઓ કમ્મખએ, સમાહિમરણં ચ બેહિલા આ સંપજજઉ મહએએ તુહ નાહ પણામકરણેણં .૪. સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણકારણમ; પ્રધાન સર્વ ધર્માણ, જિન જયતિ શાસનમ .પ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com