________________
૨. ચામુખજી (સવામજી) ની ટુંક આ ટુંકનાં શીખ ૨૫-૩૦ માઈલ દૂરથી દેખાય છે.
૨૭૮+૧૧૬ ફીટ લાંબા પહોળા ચોકનાં મધ્ય ભાગમાં શ્રી આદીશ્વર ભગવાનને ચતુર્મુખ દ૨+૫૭ ફુટને ભવ્ય પ્રાસાદ છે ૯૬ ફીટ ઉંચુ શીખર છે. શ્રી આદીશ્વર ભગવાનની ચાર મનહર ભવ્ય મૂર્તિઓ સિંહાસન ઉપર સ્થાપના કરેલી છે.
આ દહેરાસરમાં પ્રાયઃ ૪૮ લાખ રૂપીયાને ખર્ચ થે છે. અને ૪૮૦૦૦ રુપીયાનાં તે માત્ર દેરડાં વપરાયા હતા એમ કહેવાય છે. એને ફરતાં બીજા દહેરાસરો દહેરીઓ, પગલાં ભમતીઓ વગેરે છે.
૧ શ્રી રાષભદેવનું મુખ્ય મંદિર, ૨ શ્રી પુંડરીકસ્વામિ ૩-૪ શ્રી શાંતિનાથ. ૫ શ્રી પાર્શ્વનાથ, ૧ સીમંધરવામિ, ૭ શ્રી અજિતનાથ, ૮ શ્રી આદીશ્વરજી, ૯ શ્રી શાંતિનાથ, ૧૦ શ્રી પાર્શ્વનાથ, ૧૧ રાયણુ અને ગણધરનાં પગલાં વગેરે વગેરે મંદિરે આવેલાં છે. - આ ટુંકમાં ૫૪૮ આરસની પ્રતિમાજી અને પર ધાતુનાં પ્રતિમાજીઓ છે.
મુખજીની ટુંકની પાછળની બારી પાછળ પાંડનું મંદિર, સહસ્ત્રકુટ મંદિર તથા ૧૭૦ જિનેશ્વર અને ચૌદરાજલોકના પટે આરસમાં કરેલા છે. ૧૧૯૭ આરસનાં પ્રતિમાઓ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com