________________
1ts
સિહે ઝપટ મારી, યુવાન નીચે પડી ગએ, પણ સિંહની
પરી તૂટી ગયેલી હોવાથી ત્યાં ને ત્યાં મરણ પામ્યું. યુવાનને થયું કે સિંહને તે માર્યો પણ ઘંટ કેમ વગાડ? બધી શક્તિ એકઠી કરી, ઘા ઉપર કપડાની મજબૂત ગાંડ બાંધી દીધી. ધીમે ધીમે ઉભે થઈ જેરથી ઘંટ વગાડવા લાગે.
નીચે રાહ જોતાં લેક ઘંટને અવાજ સાંભળી ઉપર આવી પહોંચ્યા. જાએ છે તે એક બાજુ સિંહ મરેલે પડશે છે. બીજી બાજુ વિક્રમશીને મૃતદેહ પડે છે.
“પ્રાણને ભેગ આપી યાત્રા ખુલ્લી કરી આથી લોકોએ લીંબડાના ઝડની નીચે આ વિક્રમશને પાળા પત્થરમાં બનાવીને રાખેલ છે. ઉપર જાવ ત્યારે જે તે તે પાળીયે આજે પણ ઉભે છે.
સામે હાથીપળ આવે છે, બન્ને બાજુ મેટા હાથીઓ કરેલા છે. બંને ગેખલાઓમાં ભગવાનની મનહર મૂર્તિઓ છે, ઉપર એક બાજુ પંચપરમેષ્ટિથી યુક્ત ઓંકાર છેબીજી બાજુ વીસ તીર્થંકરોથી યુક્ત હ્રીંકાર છે, બહારથી ડાબી બાજુ ગલીમાં આગળ જતાં સૂર્યકુંડ આવે છે. બાજુમાં ભીમનામને કુંડ છે અને એક મનહર છત્રીવાળે વિસામે છે.
સૂર્યકુંડનો પ્રભાવ
આભાપુરીમાં વીરસેન નામના રાજાને ચન્દ્રકુમાર નામને પુત્ર હતા. તેની અપરમાતા વીરમતી ચંદ્રકુમાર ઉપર દ્વેષ રાખતી હતી. ચંદ્રકુમારના લગ્ન એક ગુણવાન અને બીજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com