________________
વાઘણપોળમાં દાખલ થતાં ડાબી બાજુ એક નાનું શ્રી આદિનાથજીનું મંદિર છે, તેની બાજુ શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે, અહીં બીજું ચૈત્યવંદન કરવું. અહીં પ્રભુના દર્શન કરી ચિત્યવંદન કરતા શ્રી ગિરિરાજ ઉપર ચઢતા લાગેલે બધે થાક ઉતરી જાય છે. મન પ્રફુલ્લ બની જાય છે.
બહાર નીકળતા નીચેની બાજુમાં શ્રી ગિરિરાજ તીર્થની આધષ્ઠાત્રી શ્રી ચકેશ્વરી માતાની મનોહર મૂર્તિ છે. તથા બામુના ભાગમાં વાઘેશ્વરી દેવીની મૂર્તિ છે. આ બન્ને દેવીઓ આગળ દેવીની સ્તુતિ કરાય તથા શ્રાવક-શ્રાવિકા પ્રણામ કરી શકે પણ ખમાસમણું દેવાય નહિ.
ડાબી બાજુના મંદિર -શ્રી નેમિનાથની ચારીનું મંદિર. મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ ભગવાન છે. ભુલભુલામણીનું મંદિર કહેવાય છે.
મંદિરના ઉપરના ભાગમાં ચામુખજીના ત્રણ મંદિર છે, આબુજીની કરણ જેવું કમલપત્ર તથા નાગપાશનું દશ્ય ઘુમટમાં કરેલું છે.
- તથા વિવિધ પ્રકારના દ નેમનાથની ચોરી વગેરે કતરેલા છે. બાજુમાં મોક્ષબારી છે. તેમાં સાંઢણ ઉભી છે.
૪. શ્રી વિમલનાથ, ૫. શ્રી અજિતનાથ, દ. સહસ્ત્રફણા પાર્શ્વનાથ, ૭. મને હર દેરી, ૮. શ્રી ધર્મનાથજી, ૯. શ્રી ચંદ્રપ્રભસ્વામીજી, ૧૦ શ્રી પાર્શ્વનાથ, ૧૧ જગતશેઠનું, ૧૨ શ્રી શાંતિનાથ ૧૩. શ્રી સહસ્ત્રફણુ પાર્શ્વનાથ, ૧૪. કુમારપાળનું વગેરે મંદિર આવેલા છે.
જમણું બાજુના મંદિરે -૧૫ પંચતીથી (આ મંદિરમાં આગળ સમવસરણ, ડાબા હાથે સમેતશિખરજી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com