________________
૯
વરસીદાનના ચૌદ અતિશય
૧. સૌધર્મેન્દ્ર ભડારમાંથી દાન આપવા માટે સેાનૈયા કાઢી આપે છે.
૨. ઇશાને'દ્ર રત્ન જડીત ષ્ટિ (લાકડી) લઇ પ્રભુ પાસે ઉભા રહી વિઘ્ન કરવા આવનાર અસુર દેવેને હાંકી કાઢ છે. તથા જે મનુષ્યના ભાગ્યમાં જેટલુ હાય તેટલુ' જ તેના મુખમાંથી એલાવે છે.
૩. લેનારના ભાગ્ય કરતાં પ્રભુના હાથમાં વધારે આવ્યા હેય તે! ચમરેદ્ર તેમાંથી કાઢી નાંખે છે.
૪. પ્રભુની મુષ્ટિમાં લેનારના ભાગ્ય કરતાં એછા આવ્યા હાય તા ખલીન્દ્ર પુર્ણ કરી આપે છે.
૫. ભુવનપતિ ભરતક્ષેત્રના મનુષ્યને દાન લેવા તેડી લાવે છે.
૬. દાન લેવા આવેલાને વ્યતર દેવ તેમના સ્થાને પહોંચાડે છે.
૭. જ્યોતિષિદેવેશ, વિદ્યાધર મનુષ્યાને દાન લેવા માટે ખબર આપે છે.
૮. દાનના પ્રભાવે છ ખંડમાં ખાર વર્ષ સુધી શાંતિ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com