________________
૩. કંકુબાઈની ધર્મશાળા પાસે પાણીની ટાંકી પાસે વિજય તળાટને એટલે છે ત્યાં શ્રી આદીશ્વર ભગવાન ગૌતમસ્વામીજી અને શ્રી મણિવિજયજી મહારાજનાં પગલાં છે.
૪. ગોરજીની વાડીમાં જિનદત્તસૂરિજી (દાદાસાહેબ) - નું મંદિર છે તેમાં પગલાં છે.
૫. જિન ભવનની પાસે દાદાવાડી છે.
૬. નહાર બીલ્ડીંગની આગળ ઘુમટવાળી દેરીમાં શ્રી કલ્યાણ વિમલ અને શ્રી ગજવિમલ મુનિઓના પગલાં છે.
૭. આગળ જતાં રાણાવાવની પાસે ઊંચા ઓટલા ઉપર મેઘમુનિનો સ્તૂપ છે, તેમાં ત્રણ જોડી પગલાં છે.
૮. આગમમંદિરની સામે રરતા વચ્ચે દેરીમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથનાં પગલાં છે.
મંદિર જિનમંદિર
કયાં આવ્યું ૧ શ્રી ગેડીજી પાર્શ્વનાથનું
ગામમાં ૨. શ્રી આદીશ્વર ભગવાનનું બે માળવાળું
ગામમાં ૩ શ્રી સુમતિનાથ ભગવાનનું સ્ટેશનની સામે ગુરૂકુળમાં ૪ શ્રી મહાવીર સ્વામીજીનું વરબાઈની ધર્મશાળામાં ૫ શ્રી આદીશ્વર ભગવાનનું મેતીસુખીયાની ધમશાળામાં ૬ ચામુખજીનું
નરશી કેશવજીની ધર્મશાળામાં ૭ શ્રી ચંદ્રપ્રભ સ્વામીજીનું નરશી નાયાની ધર્મશાળામાં ૮ શ્રી શાંતિનાથ ભગવાનનું શ્રાવિકાશ્રમમાં ૯ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું જશરની ધર્મશાળામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com