________________
ગામમાં મોતીકડીયા વગેરેની ધર્મશાળા ઉપાશ્રયે પણ આવેલા છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દેરાસરની પાસે આવેલી છે. પિઢી, મંદિરો વગેરેને વહિવટ સંભાળે છે. યાત્રાળને પૈસા વગેરે ભરવા માટે પેઢીની એક શાખા જશરની ધર્મશાળામાં રાખવામાં આવેલી છે.
શહેરના રમણીય સ્થાને માં મહારાજા સાહેબને હવામહેલ પંચબીબીને રોજે; શૂરવીરેના પાળીયા, એવન પૂલ સાવલીંગાની વાવ, ભેરવનાથનું મંદિર ભીડભંજન મહાદેવ ભવ્ય દરબાર હોલ આયંબીલ ભુવન, નંદકુંવરબા અનાથાશ્રમ બાલમંદિર, કાનાબાવાની ચેતન સમાધી દશનામ અખાડે દત્તાત્રયની ચરણપાદુકા, તળાટી આગમ મંદિર, જેનસાયટીમાં કાચનું વગેરે
(૨) ગામથી તળેટી સુધી પગલા, દેરાસર
ધમશાળા વગેરે
ધર્મશાળાઓ ૧ દિગમ્બર ધર્મશાળા ૨ સાત ઓરડાની ધર્મશાળા ૩ મસાલીઆની , ૪ ભાવનગરવાળાની ૫ શેઠ હેમાઈની હવેલી ૬ શેઠ હેમાભાઈની ૭ શેઠ મોતીશાની ધર્મશાળા ૮ હઠીસીંગ કેશરીની ૯ અમરચંદ હઠીસીંગની ,૧૦ ગોરજીનું ડહેલુ ૧૧ ઉજમબાઈની ,, ૧૨ મેતીકડીઆની ૧૩ ભંડારીની "
, ૧૪ પીપળાવાળી ૧૫ જોરાવરમલજીની , ૧૬ મહાજનની ૧૭ લલ્લુભાઈની , ૧૮ સુરજમલની,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com