________________
પ્રભાતીયું,
જ્યાં લગી દેશહિ જે શ નહિ,
ત્યાં લગી સંપતિ સર્વ કૉ, લાખને કેડથી વિત્ત સંગ્રહ કરો,
જાણજો એ બધું રાખ મૂકી.. શું થયું માલ પરદેશનો લાવીને,
એકના ચગણુ દામ લીધે; શું થયું માલ કા ભરી સ્ટીમર,
મેકલી લક્ષધા લાભ લીધે શું થયું ખૂબ ભણું ઉંચી ડીગ્રી થકી,
શુ. થયું માન ઈલકાબ લીધે, શું થયું કેટ ને હૅટ ધાર્યા થકી,
શું થયું જ્ઞાનજલ પાન કીધે. શું થયું ઉકાળીને ખૂબ ભાષણ વદે,
શું થયુ રાગને રંગ જાણે, શું થયું દેશ પરદેશ સેવ્યા થકી,
શું થયું વરણના ભેદ જાણે. એ છે વ્યવહાર સહુ પેટ ભરવા તણ
દેશનું હિત તેમાં નરશે; દેશના હિતનાં તત્ત્વ દર્શન વિના, રત્ન ચિંતામણિ જન્મ ખેશે.
(મેળવેલું)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com