________________
એ પગલાં જિન તેમનાં, કહી શ્રાધ કરાવે દત્તાતરિની પાદુકા. ગેસોઈ બનાવે જે જેહનાં મનમાં વસ્યું, તે તે ઠહરાવે આગલ પંથે ચાલતાં, રેણુકા માત આવે. પાડવ પાંચ ગુફા ભલી. જે આગલ નિખે છઠી કેરે કાલિકા, દેખી મન હરખે ચાલતાં આગલ આવીયા વાઘેસરી માતા સાતમી ટુક સહામણ, જુઓ નજરે જાતાં.. તિહાં રસ કુંપીને કુંડ છે, રૂ૫ એના સિદ્ધિ
યણની પડિમા એક છે, નિસુણ બહુ બુધિ. ત્રીજે ભવે જે મેક્ષમાં, જાને રે પ્રાણું તે ભવીઅણનિત વંદસે, કહી શાસ્ત્ર પ્રમાણ ત્યાંથી પાછાં ફરી આવીને, પ્રભુ નેમ જૂહાર નાટિક પૂજા ધૂપથી, કરિ જનમ સુધારો. તેમની પોલથી બાહિરે, લાખા વન સારૂં રેવતા ચલનાં ઠાંણુ છે, જે આતમ તારે. ઇત્યાદિક ગિરનારનાં, બહુ ઠાંણ અનેરાં છે પણ જેટલું ભાલીઓ, તેતલું ઈહાં સારાં.
.
સબળ કારણ છે કે જે સ્થાન ઘણુ મહીમાવા પ્રસીધ્ધ થાય છે તે પર સમયની અનુલતાએ પ્રાયઃ સર્વ ધર્મપિત પ્રેતાનું આસન જમાવે છે અને કેટલાક સમય જતાં તેનું મોટું મહાભ્ય પણ રચીનાંખે છે”-જૈનહિતૈષી ચિત્ર વૈશાખ વીથ ૨૪૩૮૮ ૮૮ આલીએ–આળીઓમાં-ગોખલામાં.-૯૨ રેણુકાછડીયું , -તેને રેણુકા શીખર કહે છે. હાલમાં જયારે કાલીકાની ટુંકને સાતમી ટુંક કહે છે.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat