________________
કિતા મિથ્યાત ઠામ, ધા રાખિવા નામ, અવસર ભણી અહીં આયા, જેહવા પ્રબંધે જાયા, ૧૬૩ સવિ ધન વ્યય સંખ્યા જેડી, ચાંદ લાખ તેત્રીસે કેડી. સહિસ અઢાર આઠ, ચિહું લેઢીએ ઉરણ પાઠ, (ગઘપ્રત)૧૬૪ શ્રી પર્વ ચિજાલ દક્ષિણે, લગે પ્રભાસ પશ્ચિમ ભણિ, ઉત્તર કેદાર કહીએ, પૃ વણારસી લહીએ, ૧૬૫ એણિ પરિ દાન દેવા રસિ, કરતિ વિસ્તારી ચિઠુદિસિ, ષટ દરિસણ કલ્પવૃક્ષ, પામ્યું બિરૂદ પ્રત્યક્ષ, વરસ અઢાર માંહી કિધ, એ સવી કરનું પ્રસિદ્ધ તે વિદ્યમાન કહેવાયે, કરતી આજ બેલાએ,
૧૬૭ શ્રીરત્નાકર સૂરી, ઉપદે સે પુન્ય પૂરી, સાહ પેથડે સુવિચાર. બાણું જૈન વિહાર, સિદ્ધાચલ આદિ ભુવન, ઘટિકા એકવીશ સેવન, વિદ્રવી રાખ્યું એ નામ, આ શશિ સૂરિજ જામ, ૧૬૯ તસ સુત ઝાંઝણે સાર, સેવન ધ્વજ ગિરિનાર, નેમિ પ્રાસાદે એ ઠાવી, સેત્રુજ્ય ચિકે ભાવી. શ્રીજયતિલક સૂરાંદ જસ ઉપદેશે આણંદ, શ્રી શ્રીમાલી વિભુષણ, હરપતિ શાહવિચિક્ષણ, ૧૭૨
૧૬૮
૧૩ ઠામ પ્રકામ. ભણું જાણી, લોઢીએ કરણપાઠ પ્ર. ત્રિફુ લેઢીએ ઉણે એ પાઠ. ગ ધખત લોઢી ? ૧૬૫ શ્રી પરવ...દક્ષિણે પ્ર. શ્રી પર્વત દક્ષિણ જાણે પ્રભાસ પશ્ચિમ ભણુ શ્રી પર્વત આ કયાં છે તે ખબર નથી પ્રભાસ સોરઠન પ્રભાસપાટણ. કેદાર એ પ્રસીદ્ધ છે. વાણારસી કાશી ૫૩૧૬૭ આ સર્વ ચતુધિ શતી પ્રબંધમાંથી જ લીધુ જણાય છે. તેમાં આપેલા વસ્તુપાલ પ્રબંધમાં જણાવેલ છે કે - આ વસ્તુપાળ ને તેજપાળનાં ધર્મસ્થાન અસંખ્ય હતાં, તેવાં કેવું કરી શકે એમ છે ? પરંતુ ગુરૂ મુખે જે કાંઈ સાળ્યું છે તે અને લખી રાખુ. જન બિબે સવાલક્ષ કરાવ્યાં અને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat