________________
૭૩
૭૮
સંઘવી સાહસ આદરી, તેડીઆ જન મધ્યસ્થ જઈ પ્રીછો એ પુરૂષને, શુભ વચન કરે સ્વચ્છ એક કહે છે કીજીએ, દીજે માગે છે, સુપરિ કરી સતષીએ, રાખીએ પડતી રેહ સાં પ્રેતાતણે જઈ પુછીઉં, પ્રીછવી વિનય વચન્ન તે કહે સાચું સાંભલ, એણિ ગિરિ રહો નિસિદિજ્ઞ ૭૫ સ્વામીઅ છું આ ભૂમિને, હુ દેવ રૂપે જાણિ તુમ્હ સંઘને પ્રધાન માણસ એક આપે આણિ ૭૬ પછે સહુ સંઘ નિર્ભય થઈ એણિ પંથે પહેચે ખેમિ એ કથન જે નહી માનો તે ભેટ કિમ નેમિ ૭૭ સે રતન સંઘપતિ એહ સાંભલી સમાચાર શ્રી સંધ બેસારી કરી બોલ્યાં એ સુવિચાર
* રાગ વેરાડી (તાલ જયત ઘ પ્રત.).
' એ હાલ ૭ (ઢાલ વેલિને કહે પ્રભુ મુઝ છે કેડ બહુ તેરે, એ દેશી. ગ ઘ પ્રત) રતન સંધપતિ કહે સંધને વચન એક અવધારે એણિ થાનકે હું રહિસિ એકલે તુમહે જઈનેમિ હારે ૭૯
૭૩ તેડીબ-તેડવા-બેલાવ્યા; મધ્યસ્થ-તટસ્થ-પંચ; પ્રી-પુછે [ પૂર્વ સબ્દાર્થ મુળ . પૃચ્છ-પૂછવું ] હાલ પ્રીછવું એને અર્થ સમજવું, જાણવું, ઓળખવું એ થાય છે. કો-કરજો; વછ-ચોખું; ૭૪ સુપરિન્યારી રે; રેહ-રેખા રેહ પડતી રાખવી-જતી આબરૂ ઉગા રવી; ઉપસાં તેમણે તેઓએ પ્રીછવી-પૃચ્છા કરી; સાંભ-સાંભલજે-સા ભલે; ૬ પ્રધાન-મુખ્ય ૭૭ નિર્ભય-બીકવરને; ખેમિક્ષેમે કુશળતાથી; જ અવવારે-લક્ષમાં લ; રહિસી-રહીશ [ પુર્વ૨૫ જુહાર-પ્રણામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com