________________
૩૪ અતિશય ૩૫ વાણીના ગુણ તેણે કરી સહિત, એહવા જિનની પડિમા આગળ ધૂપ ઉખે કહે તે બાલ મૂર્ણ જાણવા જેહ ભણે સિદ્ધાંતને વિષે કહ્યું છે. જે શ્રી અરિહંતના સમેસરણને વિષે શ્રાવક જાય. તે વારે પૃથ્વી પાણી અગ્નિ વનસ્પતિ ફૂલની માલા ઈત્યાદિક તેહને ટાળે કરે. એટલે ગૃહસ્થ સરીખો પિતાના મુખથી તબેલાદિ સચિત્ત વસ્તુ કાઢે, પાસે એકેન્દ્રિયને સંધો ન રાખે, તો બુદ્ધવંત હોય તે વિચારી જોજે. વલી બીજે ઉત્તર:-શ્રી જિન તીર્થંકર તે નિવિષયી-પાંચ ઇકિયના વિષયો વશ વાર્યા, તેહની પ્રતિમા હોય તો ધૂપ તે નાશિકાનો વિષય છે તો તેનો ભોક્તા કેણ, તે માટે અત્ર વિષયી કામદેવની પડિમા.જે ભણે નિરવિષયીની આગળ ઘૂંપાદિક ન હોય તે માટે જિન શબ્દ કામદેવ તેહની પ્રતિમા માંડી દીસે છે. પણ તીર્થંકરની પ્રતિમા નહી એહ પાઠને અનુમાને. સિદ્ધાંત સાક્ષી નક્કી જાણજે કાયદો વલી સંવાદો પ્રતિ પૂછીએ. જો તમે તીર્થંકરની પડિમા કહે છે, તે એટલા ૫ પ્રશ્નોને ઉત્તર દીયે. તે લખીએ છીએ. ધૂપને ભોકતા કેણુ ૧ નિવેદનો ભેકતા કેણ ૨ તથા તાલ સારંગી પગે ઘુઘરા બાંધીને નાચો છે એનો ભોક્તા કોણ, એ પાંચે ઈદ્રોયના વિષયને ભકતા કોણ, વળી એહને કરણહાર એમ જાણે છે કે હું શ્રી તીર્થકરને રીઝવું છું. અને જે તીર્થંકર રીઝે તે વિષયી કહેવાય. તે તે તમે નિર્વિષયી કહેલ છે. તે એ પાંચ ઈદ્રિના વિષયને
* રીટ પણ રીઝવે ક્યાંથી ? કામ ભોગ આમંત્રી ખમાવવું પડે, સાક્ષી અનાથી અણગારને શ્રેણિક રાજાએ કામગ આમંત્રી પછી ખમાવ્યું. તે ગાથા.
પૂછિ ઉણુ એ અભં, ઝાણ વિગ્ધાઓ જે કઓ, નિમંત્તિયાય ભોગેહિં, તે સä મરિસેહિમે છે ૧ |
સાધુને ભોગ આમંત્રો પછી ખમાવ્યું છે એ સૂત્ર આગળ સાક્ષી. તે શ્રી જિન આગળ ભેગ આમંત્રણ કરીને ધર્મ કહે એ ને નક્કી છેટે જાણજે. ઊ૦ ૫ ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com