________________
જાવ પરિવજિએ, જેણું મમ સહેદર કણિય ભારે, ગયા સુકમાલં અણગારે અકાલે ચેવ જીવિયાઉ, વવતિ . તણું અરહા અરિકનેમિ, કહવાસુદેવં એવં વયાસી; માણું કહા ઉમંતિસ્સ પુરિસ્સાપ સમાવજાહિં, એવં ખલુ કરહા તેણું પુરિસેપ્યું ગયસુકમાલે અણગારેમ્સ, સાહિજેદિણે
અહિંથી પાઠ બહુકમ્મણિજેરā સાહિજૈદિને ત્યાં સુધી જાણો. તતેણે સે કહે વાસુદેવે, અરહું અરિઠનેમિ, એવં વયાસી, સેણું ભંતે પુરિસે માએ કહ્યું જાણિ તત્યે, તએ અરહા અરિકનેમિ કહે વાસુદેવ એવં વયાસી. જણે કહા તુમ બારવઈએ હયરીએ, અણુ પવિસ્સામાણે પાસિત્તા, ઠિયએ ચેવ ઠિયેણું કાલ કરિસ્સઈ, તન્ન તુમ જાણે જાસિ, એસણસે પુરિસે, અહિંયા નેમજીએ કૃષ્ણજીને સેમિલનું નામ ન બતાવ્યું. કહ્યું જે-રખે કૃષ્ણ, તે પુરૂષ ઉપર દ્વેષ કરતો, તે તે ગજસુકુમાલ સાધકને સહાયને દેનારે, વળી કૃષ્ણજીએ પૂછ્યું-સ્વામી ! તે પુરૂષને હું કેમ ઓળખીશ? તે વારે ભગવંતે કહ્યું -દ્વારકામાં પેસતાં તને દેખીને તે પુરુષ ત્રાસતો થકો જ કાળ કરી જશે. તે વારે તું જાણુશ જે એ ગજસુકુમારને સહાયને દેનારે. પણ એમ ન કહ્યું જે ધિકાર છે તે સમિલને, પણ અહિંયાં ધર્મ શેષ સ્થવિરે નાગસિરીને “ધિકાર છે.” એમ કહી હેલી નિંદી તે કેમ? ઈતિ પ્રશ્ન–
ઉત્તર–શ્રી નેમજીએ મેહકર્મ ક્ષય કર્યું છે. સર્વથા રાગદ્વેષ ગયો છે અને ધર્મઘોષ સ્થવિરને મોહની કર્મ ક્ષય સર્વથા ગયું નથી. તે માટે ધર્મરૂચી અણગારે સાધક ઉપર દષ્ટિરાગે કરી નાગસિરીને હેલી, નિંદી ફજેત કરી. એ છદ્મસ્થપણાને ભાગ આવવા ખાતે, પણ કેઈએમ કહે જે જિનશાસન ઉજળો રાખવા માટે નાગસિરીન ધિકકારી તે , એમ હોય તો તેમજ સોમિલને ધિકકારે. ધર્મરૂચી સાધુ કરતાં ગજસુકુમાલને પરિસહ ઘણો, પણ નિંદ્રના માર્ગને વિષે યથાર્થ ભાખવું. આઘે પાછે કહ્યું અવગુણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com