________________
૭૪
દેવગંમિ સેઈ, તં સચ્ચા ચંદ્રગુપ્ત રાયા કામ ભેગાં તિવ્યતએ, વેરાગ ભાવે પૂછુતે. જીવ પવઈએ દેવલોગગએ એયાણિ સુમણાણિ સોચ્ચા, શુદ્ધ મગ્ગય વસઈ, સોસીહય ભવિસ્સઈ ઈતિ સેલ સુપન વિચાર, શ્રી વ્યવહારની ચૂલિકામાંહિ છે. એ મણે એમ કહ્યું જે, ચૈત્યની સ્થાપના કરશે એવા કુમતે કરી. ડાંડાસાહી નાચશે. એમ કહ્યું તે ક્યારે થયું તે સંવતની વાત લખીએ છીએ. તે ખંભાત પાટણ છે તે મધ્યે નીકળી છે. તેના કેટલાએક બેલ લખીયે છીએ-શ્રી મહાવીર મોક્ષ પહોંચ્યા પછી ૪૭૦ વર્ષે વિક્રમ રાજા થયો. તેને શાકે (શક સંવત) ચા. શ્રી વિક્રમાત ૩૩૫ વર્ષે નિગદ વ્યાખ્યા કાલિકાચાર્ય ૪૫૩ વર્ષે કાલિકાચાયૅણ ગદંભાલી જિત્યા. પર૩ વર્ષે કાલિકારિએ પાંચમથી એથે પજુસણ આણ્યા. ૬૦૯ વર્ષે દિગંબર મતોત્પત્તિ. ૭૮૦ વર્ષે સ્વાતિ સૂરિભિઃ પંચકાર્ય પૂર્ણિમાથી ચૌદશે પકખ સ્થા. ૮૮૦ વર્ષે દેહરાં પ્રતિમા ધર્મ મંડાણ, એક પાઠ 1 સંવત ૪૧૨ ચૈત્ય સ્થિતિ ૧૦૦૮ પિસાલ મંડાણી. ૧૦૫૫ હરિભદ્રસૂરિ ૧૪૪૪ બૌદ્ધ હેમ તેણે ૧૪૪૪ ગ્રંથ રચ્યા. સંવત ૧૧૫૯ પૂર્ણિમા પક્ષ, સંવત ૧૨૦૧ ગુરૂથી ચેલો પુસ્તક દશ વૈકાલિક દેખી અલગ થયા. ચાઉડને દેહરે વાદ કીધો તેણે ચાઉડગછ કહેવાશે. ચામુંડા સ્થિતિ. સંવત ૧૨૦૪ જિન વલ્લભ વાદ કીધે. સંવત ૧૨૧ બારણે નીકળ્યો. સંવત ૧૨૦૪ વાદ કીધે. પછે જિત્યા. પછે જિનવલ્લભ ખરતર કહેવાણું, બીજા કુળા કહેવાણા. પછે જિન વલ્લભે ૨ સંધપટા કીધા. પછે મરાવી નાખે. ખરતર, સંવત ૧૨૧૪ આંચલીક, સંવત ૧૨૩૬ પૂર્ણિમા પક્ષ, ૧૨૫૦ આગામિક, સંવત ૧૨૮૪ વસ્તુપાલ તેજપાલ, સંવત ૧૨૮૫ તપગચ્છ ક્રિયા. એ લખ્યા જોતાં ૪૭૦, ૮૮૦, ૧૩૫૦ વર્ષે આજ સંવત ૧૫૩ર સુધી ગણતાં ૨૦૦૨ થયાં. મહાવીરને મેક્ષ પહોંચ્યા, તે વારે ભસ્મગ્રહ હતા તે ઉતર્યો. તે વારે લંકાનું પ્રવર્તન દીપતું થયું. એટલે ભસ્મગ્રહ બેઠે, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com