________________
મુકિત કેમ ગયા? એ વિરુદ્ધ કા શ્રી અરિકનેમિના ગણધર ૧૧ નિર્યુક્તિ મળે કહ્યા છે. અને શ્રી સિદ્ધાંતે ૧૮ ગણધર કહ્યા છે. ૫છે શ્રી પાર્શ્વનાથના ગણધર ૧૦ નિર્યુક્તિ મળે કહ્યા છે અને ગણધરસૂત્રે ૮ કહ્યા છે. ૬ શ્રી મલ્લિનાથનું ચારિત્ર તથા કેવળજ્ઞાન માગશર શુદિ ૧૧ નું નિર્યુક્તિ મળે કહ્યું છે. અને જ્ઞાતાસૂત્ર પિશ શુદિ ૧૧ નું કહ્યું છે ૭ છે તથા ડાભનાં પૂતળાં કરવા કહ્યાં તે વિરુદ્ધ ૧૮ પીપળા છેદવા ાલા તથા તીર્થકર ગૃહસ્થને વાંદે તે વિરુદ્ધ ૧.
હવે ચૂર્ણિ તથા વૃત્તિ મળે એમ કહ્યું છે. દેહરામાંહિ વૃક્ષ હોય છે. ચારિત્રોઓ દેહરે આવ્યા હોય, વૃક્ષ દેખીને ગામમાંહિ શ્રાવક હોય તેને કહી કઢાવે. તે ન હોય તો કેટવાલ,શેઠ,મેહતો,રાજા, ઠાકુર હોય તેને કહીને કઢાવે. તે ન કાઢે તો પછી પછવાડે રોહરણ ખસે, કાછડું બાંધે, બાંધીને તે વૃક્ષ પુંછને પછી પોતાના હાથથી જયણા કરે. એ જયણ કયે સૂત્રેથી નીકળી છે ? જયણું નામ તો ગુણ નિષ્પન્ન છે. સર્વ જીવનું જતન કરે તે જયણા કહી. સંખ્યાતા અસંખ્યાતા અનંત જીવના પ્રાણ લઈને, જયણા દંડે કહી તે મળે નહિ. શ્રી સૂયગડાંગ અધ્યયન ૭ માં–
જાય ચ વુચિ વિણું સયું તે, બીયાઈ અસંજયં આય દંડે, આહાસેલએ અણુવજ ધમ્મ, બીયાઈ જે હિંસઈ આયસાએ ગમ્ભાઈ મિજજતિ બુયા બૂયાણા, નરા પરે પંચ સિહા કુમારા, જુવાણગા મઝિમ ઘેર ગાય, ચયંતિ તે આઊખએ પલણ રહ્યા
એ ઉપર વાઘ ને વાનરની કથા છે.
એક વાઘ ભુખ્ય સુધાતુર દિન ૫ તથા ૭ને. હીંડી ન શકે. થોડું થોડું ચાલતો એક વાનરે દીઠે. તેણે પૂછયું–મુંડે મુંડે કાંય કાંય હિડે. વાઘ બે -ઈર્યા શેખું છું. જાણો છો રખે છવ દુહવાય. વલી વાનર બોલ્યા–તમે દુબળા કેમ ? વાઘ કહે-પચ્ચખાણ ઘણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com