________________
કરાવ્યાં દીસતાં નથી ૩ કે ૪ શ્રી ભગવતી સૂત્ર મધ્યે શ્રાવકના અધિકાર ઘણું ચાલ્યા છે. શ્રી તુંગીયા નગરીના તથા સાવથી નગરીના તથા આલંભીયા નગરીના શ્રાવકમાંહિ મેટા, મહા ડાહ્યા ચતુર વખાણ્યા દીસે છે. સાધુને ઘણું પ્રશ્નો પૂછળ્યા દીસે છે, પણ ત્યાં કઈ શ્રાવકે પ્રતિમા ઘડાવી, પૂછ દીસતો નથી ૪ ૫ શ્રી ભગવતી સૂત્ર શતક ઉદ્દેશા મધ્યે શ્રી મહાવીરને શ્રી ગૌતમ સ્વામીએ તીર્થ પૂડ્યા છે. તે વારે શ્રી મહાવીરદેવે તીર્થ૪ કહ્યાં. ૧ સાધુ ૨ સાધ્વી, ૩ શ્રાવક ૪ શ્રાવિકા એ ચાર તીર્થ કહ્યા; પણ કયાંઈ પ્રતિમા તીર્થ કહ્યું નથી ૫ ૬ શ્રી ભગવતી સૂત્ર મળે તથા શ્રી જ્ઞાતા મધ્યે જાત્રા પૂછી છે. તે વારે તપનિયમ સંયમ ત્રણ જાત્રા કહી છે, પણ પ્રતિમા પ્રમુખ બીજી કોઈ જાત્રા કહી નથી કે ૬ ૭ શ્રી ઠાણુંગ ત્રીજે ઠાણે શ્રાવકને મનોરથ ૩ કરવા ચાલ્યા છે, પણ પ્રતિમા કરવી, ઘડાવવી વગેરેને તો મારથ કાંઈ ચાલ્યો દીસતો નથી ના ૮ શ્રી ઠાણાંગ ચોથે ઠાણે શ્રાવકને વીસામા ૪ ચાલ્યા છે, પણ પ્રતિમા કર્યાને, પૂજ્યાનો, ઘડાવ્યાને, વિસામો કયાંઈ ચાલ્યો નથી. ૮૯ શ્રી ઠાણાંગ ઠાણે ૯ મે ચાલ્યા છે કે જેવી પરંપરા શ્રી મહાવીર દેવે કહી, તેવી જ શ્રી મહાપદ્ય તીર્થકર કહેશે. બેલ ઘણું કહ્યા છે ત્યાં પણ પ્રતિમા ઘડાવવી પૂજવી કહી નથી. જે ૯ ૧૦ શ્રી ઉવવાઈ સૂત્ર મધ્યે સાધુને પંચ મહાવ્રત પાળતાં આરાધક કહ્યા તથા શ્રાવકને વ્રત ૧૨ પાળતાં આરાધક કહ્યા છે. પણ કોઈ પ્રતિમા ઘડાવત પૂજા આરાધક કહ્યો નથી. ૧૦ ૧૧ શ્રી પ્રશ્ન વ્યાકરણ મળે ૧ આશ્રવઠાર મધ્યે હિંસાના કરનારને મંદબુદ્ધિ કહ્યા છે. એટલાને અર્થે આરંભ કરે છે તે મંદબુદ્ધિયા. દેહરાં હાટ ઘર મઠ મંદિર કોટ, ખાઈ પીટ, ચેપ્રતિમા, શૂભ, તલાવ, કુવા ઇત્યાદિ બેલ ઘણું ચાલ્યા છે. પૃથ્વીને અધિકાર છે, અત્રે એમ કહ્યું જે પ્રતિમાને અર્થે પૃથ્વીને હણે તે મંદબુદ્ધિ. અત્ર કેટલાક કહે છે જે એ તો અન્ય તીથની પ્રતિમા છે, પણ અત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com