________________
૪૯
ભાવ સમગ મોઈન્નો, ઘેર વીર તવંચરે, અચરતો ઈમ પંચ. હુ આસવં નિરઠયું ના કુસી સન પાસ
થે, સઈદે સબળે તહા, દિકિએ વિ ઈમે પંચ ગેયમા ન નિરખએ છે છછે તથા સાક્ષી મહાનીશીથે ૪થે અધ્યયને તથા નાગિલ શ્રાવક પ્રત્યે સુમતિ ભાઈ બોલ્યા. એ પાંચ સાધુ છઠ અઠમ ભાસખમણ ઘોર તપ કરે છે. ઉષ્ણકાળે આતાપના લીએ છે. તે એક વળાવે લીધે માટે. એવા ગુણવંત તપસીને કુસીલ કેમ કહે ? તે વારે તે નાગિલ શ્રાવક બોલ્યો. હે સુમતિભાઈ, તમે બાલતપ અનુમોદો મા. એ અકામ નિર્જરામાંહિ ભળે. અસાધુને સાધુ સદહે તે મિથ્યાત્વ. અસાધકના દર્શન થકી, નંદમણિયાર શેઠની કરણી નિર્થક થઈ છે ૩ છે એટલા માટે મિથ્યાત્વીના તપાદિક દેખી અનુમોદવા નહી. ૧રા છઃ છે
હવે મિથ્યાત્વ તે કેને કહીએ તે કહે છે. વિપરીત માને સદહે તે મિથ્યાત્વ. સાચાને ખોટું સદહે તથા ખેટાને સાચું સદહે તે મિથ્યાત્વ. તેહના ભેદ ૧૦ કહીએ છીએ. દશમે ઠાણે દશ પ્રકારે મિથ્યાત્વ પ્રરૂપ્યું. અધર્મો ધમ્મ સન્ના કહેતાં ગસાલા પ્રમુખના ગ્રંથને વિષે મૃતધર્મની બુદ્ધિ તે મિથ્યાત્વ (૧) અધર્મને ધર્મ કરી જાણે તે અધર્મ કયા કયા તે કહે છે. કન્યાદાન દીયે, ધર્મને હેતુઓ, બ્રાહ્મણને સેન્યાનાં દાન દીએ ધર્મને હેતુએ, બ્રાહ્મણને ક્ષેત્રના દાન દીએ, નદીએ નહાવા જાય, માઘસ્નાનાદિક પીપળે પાણી ઘાલે ધર્મને હેતુએ, તુલસીએ પાછું ઘાલે ધર્મને હેતુએ. તે કેવળ અધર્મ છે. તેને ધર્મ કરી જાણે. તે અધમે ધમ્મસના કહીએ છે ૧ છે ધમ્મ અધમ્મ સન્ના કહેતા-અરિહંતના ભાખ્યાં સિદ્ધાંત, તેહને વિષે અમૃતધર્મની બુદ્ધિ તે મિથ્યાત્વ તથા બે પ્રકારનો ધર્મ છે. એક ધર્મ સાધુનો બીજો ધમ શ્રાવકને તેહને અધર્મ કરીને જાણે પરા ઉમ્મગે સત્તા કહેતાં-અન્ય દર્શની અને અસાધુના પ્રરૂપ્યા ઉન્માર્ગને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com