________________
ત્તા, વંદઈ નમસઇત્તા. લોમહય પરામુસઈ (૨) ત્તા, એવું જહા સુરિયા, જિણ પડિમાઉ અચ્ચેઈ, તહેવ ભાણિયવં, જાવ ધ્રુવ ડહઈત્તા વામ જાણુ અચેઈ, દાહિણું જાણુ ધરણિતલંસિ નિહદુ, તિખુત મુદ્વાણું ધરણીતલસિ, નિમઈ ઇસિ ચણમઈ કરયલ જાવ તિદ્દ, એવં વયાસી, નમેથણું અરિહંતાણું ભગવંતાણું જાવ સંપત્તાણું, વંદઈ નમ સઈ, જિણઘરાઉ પડિનિખમઈ, એટલા સુધી પાઠાંતર છે. છે નહાયા૦ વાચનાંતર પાઠ છે. ન્હાયા કય બલિકમ્મા, કય કે મંગળ પાયછિત્તા, શુદ્ધ પેવેસાઈ મંગલાઈ વથ્થાઈ પવર પરિહિયા મંજણ ઘરાએ પડિનિખમઈ (૨) તા. જેણે જિણ મંદિરે તેણેવ ઉવાગછઈ છે એટલે કેટલીક નવી પ્રતિમાંહિં જિણઘરે કેટલીક નવી પ્રતિમાંહિ જિણમંદિરે છે. પણ નિર્ણય નથી. પણ જૂની પ્રતિમધ્યે જિણઘરે જિણમંદિરે, એ પાઠ મળે એકે પાઠ નથી. એટલું જ છે જિણ પડિમાણું અણું કરેઇ (૨) તા, જેણેવ અંતે ઉરે તેણેવ ઉવા ગઈ (૨) ઈત્યાદિ પાઠ છે. પણ જિણઘરે જિણમંદિરે એ પાઠ કોઈકે પ્રક્ષેપો જાણ. કારણ કે ક્યાંક જિણઘરે કયાંક જિમંદિરે, એ પ્રક્ષેપ્યા વિના પાઠાંતર ન હેય. એ મૂળ પાઠમાં ગણધરના કરવામાં સમાસ ફેર વિના પાઠ ફેર ન હોય. જિણ પડિમાણું અણું કરેઈત્તા. અહીયાં કેટલાક એમ કહે છે જે દ્રૌપદીએ તીર્થંકરની પ્રતિમા પૂછ. ૧ અને પૂછ તે વેળા દ્રૌપદી સમદષ્ટિ (૨) અને સમકિતી ન હોય તે નથુરું કેમ કહે ? તે સમકિતધારીને જ ઘર હતો. તે માટે ઘરે દેહરાસર હતો. તો પૂછ પણ હતી એમ કહે છે. તેને શે ઉત્તર ? ઈતિ પ્ર. અથ ઉત્તર–જણ શબ્દ અર્થ ઘણું છે. જેમ મંસ શબ્દ માંસ કહીએ. તથા મંસ તે વનસ્પતિના અર્થ છે. તથા મંસ શબ્દ અવર્ણવાદને અર્થ છે. દશ વૈકાલીકે, પિઠિમસં ન ખાઈજજ છે ઈતિ વચનાત છે તથા સિદ્ધાંતમાં એક રાહુ દેવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com