SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ તિણ કારજ સાઝી આપણુ, પહુન્તા છે નિરવાણ સિદ્ધા ને વન્દણા કરું, જ્યાં મેટયા આવ જાણ છે ૨ આચારજ સહુ સારસા, ગુણ રતના રી ખાણ છે ઉપાધ્યાય ને સરવ સાધુજી, એ પાંચ પદ વખાણ છે ૩ વાંદીજે નિત તેહને, નીચે શીશ નમાય ! ગુણ એલખ વન્દણ કરો, જયું ભવ ભવરા દુઃખ જાય ૪ સુગુરૂ કુગુરૂ દેનું તણ, ગુણ વિના ખબર ન કાય પ્રથમ કુગુરૂને એલખે, સુણે સૂતર રો ન્યાય | ૫ | સૂતર સાખ દિયા વિના, લેક ન માને વાત ! સાંભલ તે નર નારિયાં, છેડે મૂવ મિથ્યાત છે ૬. કુગુરૂ ચરિત અનન્ત છે, તે પૂરા કેમ કહાય . છેડા સા પરગટ કરું, તે સુણ ચિત્ત લાય | ૭ | છે ઢાલ ત્રીજી છે (ઊંધી સરધા કેઈ મત રાખો–એ દેશી ) એલખણું દેરાં ભવ જીવાં, કુગુરૂ ચરિત અનન્તજી ! કહિતાં છેહ ન આવે તિણ રે, ઈમ ભાગ્યે ભગવન્તજી ! સાધુ મત જાણે ઈણ ચલગત સૂ છે આધાકરમી થાનક મેં હૈ તે, પડયે ચારિત મેં ભેદજી . નિશીથ રે દશમેં ઉદ્દેશે, ચાર માસ રે છેદજી | સા. એ ૨ | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy