________________
મેલર લિયે દેષ સૂત્ર બતાઊ,
દેશ અનેક નિત પિડ રો દોષ કહું છું,
સુણજ્યો આણ વિવેક રે ( ભ. . ૩૧ નિત રે નિત એક ઘર કે વહિરે,
- તિણને નિશ્ચય કહ્યા અણાચારી દશવૈકાલિક રે તીજે અધ્યયને,
• શંકા મ જાણે લિગારી રે . ભ. ૩૨ નિત રે નિત એકનું ઘર કે વહિરે,
તિણને ભ્રષ્ટ કહ્યા ભગવાન દશવૈકાલિક રે છઠું અધ્યયને,
જોય કરો પિછાણ રે ભ. . ૩૩ નિત રે નિત એકણું ઘર કે વહિરે,
તિણને નકગામી કહ્યા ભગવાન દશવૈકાલિક રે છછું અધ્યાયને
નિરણય કરે બુદ્ધિમાન રે | ભ. ૩૪ નિત રે નિત એકણુ ઘર કે વહિરે,
તિણ મેં છે માટી ખેડા આચારંગ પહેલે શ્રત ખંધે,
કહ દિયા ભગવતે ચાર રે . ભ. ૩૫ નિત રે નિત એકશુ ઘરકો વહિરે એક વાર,
તિણને ચમાસી પ્રાયશ્ચિત દેણે સદા નિત નિત ઠેઠ મ્યું વહિરે તિહુને,
પ્રાયશ્ચિત રે કાંઈ કેહણે રે ! . . ૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com