________________
જાત અથવા નાતને છું અથવા ગૃહસ્થીને સાધુ એમ કહે કે સંસાર પક્ષે તમે અને અમે અમુક અમુક સગાં સબંધી’ થઈએ. છીએ એમ કહીને કોઈપણ વસ્તુ લે તે દેષ લાગે.
ગરીબી બતાવીને એટલે તમે અમને નહિ આપશે તે બીજુ કોણ આપશે. એમ કહીને લે તે સાધુને દેષ લાગે. - સાધુ વૈદપણું બતાવીને કોઈ વસ્તુ લે તે દેષ લાગે.
ક્રોધ કરીને લે તે સાધુને દોષ લાગે. માન, અહંકાર કરીને લે તે દોષ લાગે.
માયા, કપટ, ક્રિયા કરીને લે તે. દેષ લાગે,
લેભ કરીને લે તે દોષ લાગે.
આગળ પાછળ આપનારના ગુણ ગાઈને. લે એટલે કે તમો ઉદાર દિલના છે, દાનવીર છે માટે તમે આપે એમ કહીને યાચે તે દેષ લાગે. વિદ્યા, કામણ, વશીકરણ વગેરે કરીને લે તે દોષ લાગે. મંત્ર, વૈદપણું કરીને લે તે જ લાગે. ગેલી ચૂરણ બનાવવાનું કહીને તે તે
૨૮.
૨૯. ૩૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com