SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કર પ્રશ્નઃ—સાવધ ભાષા કેાને કહેવી ? ઉ-તરઃ—જે વાકય ખેલવામાં પાપ લાગે એવી ભાષા એલવી નહિ. દાખલા તરીકે ચુલે જોઇને સળગાવજે” “પાણી ગાળીને પીજે” આ સાવધ ભાષા થઈ કારણ કે આમાં કાર્ય કરવાની આજ્ઞા આપી છે. નિવધ ભાષા મેલવામાં પાપ નિહ દાખલા તરીકે “જોયા વગર ચાલવું નહિ” અણુગળ પાણી પીવું નહિ” આ ભાષા નિધ થઈ કારણ કે આમાં કાર્ય કરવાની આજ્ઞા આપી નથી ફકત ઉપદેશ આપી પાપ ટળાવ્યુ છે. દશવૈકાલીક સૂત્રના ૭મા અધ્યયનની ૪૭મી ગાથામાં કહ્યું છે કે ગૃહસ્થ તમે અહીં આવે અથવા અહીંથી જાએ અથવા અહીં ઉભા રહે અથવા અર્પી એસી જાએ અથવા અમુક કાય કરે, આ ભાષા સાવધ હાવાથી સાધુએ એલવી નહિ. પ્રશ્નઃ—કાઇ માટા પૈસાવાળા શેઢીએ આળ્યેા હાય તા ? ઉત્તર:—ગમે તેવા મેટા અને પૈસાવાળા શેઠીએ હાય તેની સાધુને શું ગરજ છે કે જેથી ગરીઅને તકલીફ આપી પૈસાવાળાને આગળ બેસાડે. સાધુને ગરીબ અને પૈસાવાળા બધાને સરખા ગણી કેાઈને પણ આવા, જુએ, એસે ઉઠા www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy