SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પરિગ્રહને ભેગા કરવાથી આચારનું કુશિલથયું અને જ્યારે પરિગ્રહના ફંડ સબંધી ઉપદેશ કર્યો ત્યારે પાંચમું મહાવ્રત શરૂઆતમાં તૂટવાથી પાંચે તુટે છે માટે જ સાધુ ચાર મહાવ્રતધારી કે ત્રણ વ્રતધારી કહેવાતા નથી એ રીતે દરેક મહાવ્રત ઉપર વિચાર કરવું જોઈએ કે એક મહાવ્રત તુટવાથી પાંચેના પાંચેજ એકી સાથે તુટે છે. જેમ મેતીની માળાનું એક મોટી તુટી પડવાથી બધાં માતા નીચે પડે છે તેમજ મહાવ્રતને હિસાબ સમજ. ઉપર બતાવ્યા પ્રમાણે પાંચ મહાવ્રત પાળવાવાળા સાધુએ આઠ પ્રવચન માતાના બોલ પૂરી રીતે પાળવા નેઇએ કારણ કે સંયમરૂપી સંતાનની રક્ષા માટે • ભગવાને આઠ ધાય માતા કરેલ છે. પ્રશ્ન –આઠ પ્રવચન માતાનાં નામ કહે. ઉતર ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ આદાન ભંડમત નિક્ષેપણ સમિતિ ઉચ્ચાર પાસવણ જલ, સંઘાણ પરિઠાવણું આ સમિતિ એ પાંચ સમિતિ છે. અને ત્રણ ગુપ્તિ છે તેનાં નામ. મન ગુપ્તિ વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળી આઠ બેલને પ્રવચન માતાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy