________________
ર૭
ચમાં પહેરે કે નહિ? ઉત્તર–સાધુએ ચશ્માં રાખવાં નહિ કારણ કે પ્રશ્ન
વ્યાકરણ સૂત્રના અધ્યયન ૧૦માં કહ્યું છે. સાધુએ કાચ, પથ્થર, સોનું, રૂપું, પિત્તલ
વગેરે રાખવું નહિતે પછી ચશમાં કેમ રખાય?' પ્રશ્ન – કોઈ કહે ચશ્માં તે જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ
| માટે રાખીએ છીએ.' ઉત્તર:–ભગવાનની આજ્ઞા કુશળ રાખીને જ્ઞાન
ધ્યાનની વૃદ્ધિ કરવામાં આવે, તે જ લેખામાં ગણાય, પણ આજ્ઞાને ભંગ થાય તે કરણી લેખામાં નહિ અને જે ભગવાનની આજ્ઞા લેપી પાંચમું મહાવ્રત તેડીને ચશમાં ચઢાવવામાં જ્ઞાન ધ્યાનની વૃદ્ધિ કોઈ વ્યકિત સમજતી હોય તે તેને ન્યાયે કઈ સાધુને કાનમાં જખમ થયે. હોય અને તેથી કાનમાં બહેરાશ વધીને ઓછું સંભળાતું હોય ત્યારે વ્યાખ્યાન આપવામાં અને પ્રશ્નોત્તર કરવામાં ઘણી અડચણ પડતી જાણી તે વખતે જ્ઞાન ધ્યાનના વધારાને લાભ લઈ. કાને બેટરી ચઢાવે તે પછી શું વાંધી અને મોઢાનાં દાંત પડવાથી દાંતનું ચેકડું ચઢાવે તે પછી શું વાંધે? દાંતનું ચાકડું બેસાડવાથી સ્પષ્ટ ઉચ્ચારણ કરવામાં આવે અને લેકે
સહેલાઈથી ધર્મ ઉપદેશ સમજાવવાને લાભ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com