________________
૧
માટે ઉપાશ્રય કરાવવેા જોઇએ. અને જો સાધુ એમ કહે તેા તે સાધુને વત્થ પરિગ્રહનુ પાપ લાગે અને બીજા કરણે પાંચમુ મહાવ્રત તૂટે.
A—સાધુના ઉપદેશ વગર કોઈ ગૃહસ્થે પેાતાની મેળે તેઓને માટે મકાન મધાવ્યાં કે વેચાતાં - લીધાં હાય તે કલ્પે કે નહિ ?
ઉતર—સાધુ માટે કોઇ ગૃહસ્થે ઉપાશ્રય બંધાવ્યે હાય અથવા વેચાતા લીધે. હાય અથવા ભાડે રાખ્યેા હાય અથવા સ્થાપિત રાખ્યા હોય (આ મકાન હુંમશાં મુનિ મહારાજ માટે છે અને એને બીજા કેઇ કામમાં વાપરવું નહિ) તે એવા પ્રકારનાં સ્થાનક મકાન અથવા ઉપાશ્રયમાં સાધુને ઉતરવુ. કલ્પે નહિ. અને જો કાઈ ઉત્તરે તે તેનાં પાંચ મહાવ્રતમાં વત્થ પરિગ્રહુ નામનું વ્રત ત્રીજે કરણે તુટે. કારણ કે સાધુ માટે બંધાવેલા સ્થાનકને તે ભગવે તે તેને અનુમેદવાની ક્રિયાનું પાપ લાગે.
વળી આષાકર્મી સ્થાનકના દોષ આચારગ સુત્રમાં તાવેલ છે તે સુત્ર શાખથી નીચે બતાવીએ છીએ.
સાધુ માટે છકાય જીવની હિંસા કરી મકાન બધાવે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat