________________
વગર આજ્ઞાએ મુંડી પાડવાથી સચેતની ચેરી ગણાય. જે તેના ઘરવાળા આજ્ઞા આપતા હોય તે પણ દીક્ષા લેવાવાલાને નવતત્વનું જાણપણું. પ્રતિક્રમણ વગેરેનું જ્ઞાન તે એ છામાં ઓછું જોઈએ જ. જેથી તે જીવ અજીવને ઓળખી શકે જીવ, અજીવને ઓળખ્યા વિના સંયમની ઓળખ નથી. શાખ, સૂત્ર દશવિકાલિક, અધ્યયન ૪ ગાથા ૧૨ નો નીવેવિ ન ચાખવું, अ जीवेवि नयाणइ, जीवाजीवो अयाणतो, कहंसो નાણી જ સંગમ. શરા માટે જીવાદિક નવતત્વના જાણપણા વગર દીક્ષા આપે તે ભગવાનની
આજ્ઞાની ચેરી કહેવાય. વળી દીક્ષા લેવાવાળા વૈરાગ્ય ભાવથી દીક્ષા લે છે કે કેમ એ બાબતની દીક્ષા આપવાવાળાએ ખાસ તપાસ કરવી, કારણ કે ભૂખે મરતા અથવા પિતાને
કરજ એટલે દેવું પતાવવાને અર્થે લે તે, તે કાંઈ દીક્ષા પાળી શકે નહિ, તેથી આવા માણસે દીક્ષાને માટે અગ્ય કહેવાય અને અગ્યને દીક્ષા આપવાથી દીક્ષા આપનારને માસી દંડ આવે. શાખ સૂત્ર. નિસીત ઉદેશે. ૧૧.
તેથી વૈરાગ્યની પરીક્ષા કર્યા વગર દિક્ષા આપે તે શાસ્ત્ર અનુસાર દંડને પાત્ર થાય વળી તે પ્રભુની આજ્ઞા ભંગ કરનાર એટલે આજ્ઞાની ચોરી કરનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com