SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગલ તુટલે તેમાં ઘણું, તેને કેક કાઢે નીકલેરે. જે થાડા તેને છેડીયા, દેવે અણહતા આગેરે એ ર૭ા પિતા જેવા કરવા માટે, ઉલટા દે ખાટા આગેરે તેને પરભવની ફિકર નહી, તેને જુઠને નહી ટાળેરે છે એ૦ ૨૮ સુદ્ધ સાધુને માથે આળદે, તેના ટેળામાં કહેવાય સપુતેરે તે ગુઠને નિરણે કરે નહી, તે નરક જવાના સુતેરે છે એ. પારકા ગુઠા આળદે તેહને, પાયશ્ચિત ન દે તે લગારે તેની સાથે આહાર પાણી ભેગા કરે, તે ડુબી ગયા કાલી ધારે. એટ ૩૦ રેણાદેવીની કુગુરૂને એપમાં, તે સાંભળી ચીસ લાચો રે કુડ કપટ કરી પાપીયા, સુદ્ધ સાધુથી ભડ કરે છે એ ૩૧ રેણાદેવી દક્ષિણના ભાગમાં, અણુ સરપ બતાવે રે તેમ પિતાના કૃતવ્ય ઢાંકવા, તે બોલે છે | મુસાવાયે રે છે એ ૩રા તેણે જીનરીખ ને જનપાલ ને, ઘાલી શંકા પણ બુદ્ધીવત જઈને જોઈ. ત્યાં જાણી : રેણદેવીને બેટી રે છે એ. ૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy