________________
૧૦
બિન કારણુ આખ્યાં મેં અંજણ,
જે ઘાલે આંખ મઝારજી ત્યને સાધવિયાં કેમ સરધીજે,
ત્યાં છોડ દિયે આચારજી છે સા. મે ૧૯ બિન કારણ જે અંજણ ઘાલે
તે શ્રી જિન આજ્ઞા મારજી છે દશવૈકાલિક તીજૈ અધ્યયન,
તે ઉઘાડે અનાચાર | સા. | ૨૦ | વસ્ત્ર પાત્ર પિથી પાનાદિક,
જાય ગૃહસ્થ રે ઘરે મેલજી ! પછી વિહાર કર દે ઘણી ભલામણ,
તિણ પ્રવચન દીધા ઠેલજી | સા. . ૨૧ : પછે ગૃહસ્થ અહમા સાંહમા મેલતાં,
હિંસ્યાં જવા રી થાયજી તિણ હિંસા સું ગૃહસ્થ ને સાધુ,
દનું ભારી હવૈ તાય સા૨૨ ભાર ઉપર ગૃહસ્થ આગૈ,
તે કિમ સાધુ થાય છે નિશીથ રે બાર મેં ઉદેશે,
ચમાસી ચારિત જાયજી | સા. | ૨૩ વલે વિણ પડલેહાં રહે સદા નિત,
ગૃહસ્થ એ ઘર માંયજી એ સાધપણે રહી કિમ ત્યારે,
- જે સતર રે ન્યાયજ છે સા. એ ૨૪ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com