SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ સુમતા આણ સુણે ભવ જવાં, શ્રી વીર ગયા છે ભાષજી ! સાધ મત જાણે ઈણ આચારે છે ૧ | જે થે કુગુરૂ સુંઠા કર ઝાલ્યા, તે સુણ ગુણ મ કરે દ્વેષ સાચ જૂઠ સે કરો નિવેરે, સૂતર સામે દેખજી | સા. ૨ જમણવાર માંહી સું કઈ ગૃહસ્થ, લ્યા ધોવણ પાણી માંડજી પછે આપ તણે ઘરે આણ વહિરાવૈ, તે કરે મેષ ને ભાંડજી . સા. ૩ જાણ જાણને સાધુ વહિરે, તિણ લેપ દિયો આચાર | તે પ્રત્યક્ષ સામે આણ્યા લવ, ત્યાંને કિમ કહિજૈ અણગારજી સા. ૪ એ અણચાર ઉઘાડે સેવે, જે સામે આ લે આહારજી દશવૈકાલિક તીજે અધ્યયને, કે જે આંખ ઉધારજી છે સા. એ ૫ સાધ સાધવી ઠલે માગે, એકણ દરવાજે જાય છે ! વીર વચન હું ઉલટા પડિયા, ચવડે કરે અન્યાય છે. સા. ૧ ૬ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034817
Book TitleDohro
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy