________________
કાચ મણિ પરકાશ કરે જવું,
કુગુરૂ માયા થથજી | સા રે ૩૮ છે દબક દબક ઉતાવલા ચાલે,
તસ થાવર માર્યા જાય છે ઈરજ્યા સુમત જયાં વિન ચાલે,
તે કિમ સાધુ થાય છે સા. ૩૯ કપડાં મેં લેપી મયાદા,
લાંબા પના લગાયજી ઈધકા રાખે દેય પુર ઉડે,
વલે લૈ મૃષાવાયજી | સા. . ૪૦ | રૂષ્ટપુષ્ટ નર માંસ વધારે,
કરે વિગેરા પૂરજી માઠાં પરિણામાં નારયાં નિરખે,
તે સાધુપણ થી દૂરજ છે સા. ૪૧ ઉપગ્રણ જે અધિકાં રાખે,
તિણ માટે કિયે અન્યાયજી શિથ રે સલમેં ઉદેશે,
માસી ચારિત જાયજી . સા. ૪૨ મૂરખ ને ગુરૂ એહવા મિલિયા,
તે લઈ ડુબસી લારજી સાચે મારગ સાધુ બતાવે,
તે લડવા ને હવે ત્યારજી છે સા, ૪૩ અહવા ગુરૂ સાચા કરી માને,
તે અલ્પ અજ્ઞાની બાળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com