________________
પ્રધાન લક્ષ નથી. જ્યાં સિદ્ધાંતની વાત છે તે તરફ મુખ્યતયા નિરીક્ષણ કરીશ.
હિંદુ, જૈન અને બીજા કેટલાક ધર્મમાં એવી માન્યતા છે કે કર્યા કર્મ ભેગવવાનાં છે. અને જ્યાં સુધી કર્મને ક્ષય થઈ જીવાત્મા પરમાત્મા સાથે મળી જઈ મોક્ષ ન પામે ત્યાં સુધી કરેલાં કર્મ પ્રમાણે પુનર્જન્મ લેવું પડે છે.” (ક. ૮ પા. ૫)
ઉપરનો ફક નિવેદનમાંથી સમાલોચક મહાશય સમાલોચનામાં ટકે છે અને તેને જૈનતત્વજ્ઞાનની દષ્ટિએ વિરૂદ્ધ જણાવે છે. પણ મારે તેમને કહેવું જોઈએ કે–આમાં જૈન દષ્ટિએ કંઈ વિરૂદ્ધ નથી. * જીવાત્મા જ્યારે યુકિતને પ્રાપ્ત કરે છે ત્યારે પરમામા-સિદ્ધાત્માઓમાં મળી જાય છે. પ્રકાશમાં પ્રકાશ મળી જાય છે, તેમ સિદ્ધ સિદ્ધોમાં મળી જાય છે.
જૈન દષ્ટિએ આમાં ખોટું શું છે? સમાનામાં ૧૧ મી કલમમાં આ મતિએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com