________________
૬૧
અહીં લખ્યું છે કે ગજસુકુમાળે યૌવનવય પ્રાપ્ત થયા પછી માતા ને ભાઇની આજ્ઞાને અનુસરી લગ્ન કર્યાં.
વળી ખાલવયની હદ સેાળ વર્ષ થવા સુધી ગણાય. સ્થાનાંગ સૂત્રની વૃત્તિમાં ઉલ્લેખ છે કે— आषोडशाद् भवेद् बालः
""
1
( પ્રથમ ભાગ પા. ૧૨૯) આવેા ઉલ્લેખ આચારાંગની વૃત્તિમાં પણ છે. આચારાંગ સૂત્રમાં આગળ વધીને એમ પણું લખ્યું છે કે
“ मज्झिमेणं वयसा वि एगे संबुज्झमाणा समुट्ठिया " અર્થાત્-મધ્યમ વયમાં બેધ પામી માથુ માટે તૈયાર થાય છે.
'
'
इह त्रीणि वयांसि-युवा, मध्यमवया वृद्धश्चेति । मध्यमत्रयाः परिपक्वबुद्धित्वाद् થોડાં
तत्र
मध्यमेन वयसापि एके सम्बुध्यमाना धर्माचरणाय
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com