SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ આપવાની તાલાવેલી તરફ નજર કરે ! દીક્ષા પાછળ આજે સાધુઓની ઘેલછા કેટલી વધી પડી છે અને તે માટે વધતી જતી કલહ-કોલાહલની ભીષણ ઝાળમાં સમાજ કેવો હોમાઈ રહ્યો છે ! આગળ જતાં લખે છે કે–“ ત્યાગની મહત્તા લક્ષમાં લઈને જ ૮ વર્ષની ઉમર થતાં, તે માર્ગે વિચરવાને કઈને પણ હક્ક છે. અને એ ઉમરને આત્મા પણ ગજસુકુમાળની જેમ પિતાનું કલ્યાણ કરી શકે છે, એ માટે મોટી ઉમરની જરૂર છે એવું કાંઇ નથી. ” (ક. ૩૭. પા. ૩૩.) પણ બાલ–દીક્ષાની શાસ્ત્રસિધ્ધતા અસાધારણ સંગમાં છે એ ભૂલવું ન ઘટે. તે વસ્તુ વિરલ, કદાચિત્ અને મહાન ગુરૂના હાથની છે. સાધારણ સાધુ કે પદવીધારીનું એ કામ નથી. ચોથા આરાનાં અસંખ્ય વર્ષોમાં અને કેવલજ્ઞાનીબોના મહાન યુગમાં પણ એકાદ દાખલા સિવાય બાળદીક્ષાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034816
Book TitleDiksha Shastranu Rahasya
Original Sutra AuthorN/A
AuthorFatehchand Belani
PublisherJain Yuvak Sangh
Publication Year1933
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy