________________
અહીંઆ સમિતિના અને ગાંધીજીના શબ્દોને. અક્ષરશઃ ઉતારે કરું છું, જેથી સમજાશે કે સમિતિ શું કહેવા માગે છે અને ગાંધીજી પણ શું કહે છે.
દીક્ષા આપી દેવાની ઉતાવળ કરવાને બદલે મહાત્મા ગાંધીજીના નીચેના ઉતારામાં જણાવેલ બેધ ધ્યાનમાં રાખવામાં આવે તે સાધુ–સંસ્થાની કેટલી બધી ઉન્નતિ થાય તેનો ખ્યાલ કરવા ઘટે છે.
(દીક્ષા–સમિતિનું નિવેદન પા. ૨૮) * “મારી ઉમેદ છે કે આ નવયુવકને કઈ દીક્ષા ન આપે. એટલું જ નહીં પણ તે પોતે જ પોતાને ધર્મ સમજશે. નાની વયે બુદ્ધ કે શંકરાચાર્ય જેવા જ્ઞાની દીક્ષા લે એ શેની શકે છે, પણ હરેક જુવાનીયા એવા મહાન પુરૂષેનું અનુકરણ કરવા બેસે તો એ ધર્મને અને પોતાને શોભાવવાને બદલે લજવે. આજ કાલ લેવાતી દીક્ષામાં કાયરતા સિવાય કાંઈ જોવામાં આવતું નથી, અને એથી જ સાધુઓ પણ તેજસ્વી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com