________________
૨૮
માં જિનદાસગણિ મહત્તરે ‘ Hા પત્રમા મેનિન્જે રિયા ' કહીને વખાડી છે.
દીક્ષાના ઉમેદવારની અયેાગ્યતા બતાવનારા અઢાર દાષામાં છેલ્લા સૈનિòડિયા' ના દોષ છે. તે ખાખત સિદ્ધસેનસૂરિજી ‘ પ્રવચનસારોદ્વાર 'ની વૃત્તિમાં લખે છે કે
re
..
तथा शैक्षस्य - दीक्षितुमिष्टस्य निस्फेटिका - अपहरणं शैक्षनिस्फेटिका, तद्योगात् यो मातापित्रादिभिः अमुत्कलितो अपहृत्य दीक्षितुमिष्यते सोऽपि न दीक्षोचितः, मातापित्रादीनां कर्मबन्धसंभवात्, अदत्तादानाવિદ્દોષપ્રસંશાન । ' ( વા. ૨૨} X. HT. )
અર્થાત્—માતાપિતાક્રિએ જેને અનુમતિ આપી નથી એવાને દીક્ષા આપવામાં આવે તે તે ઉચિત નથી. કારણ કે તેથી માતાપિતાદિને ક્રમબંધન થાય છે અને દીક્ષા આપનાર સાધુને અદત્તાદાનાદિના દાષ લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com