________________
હૃદયને આભારી છે, મતમતાંતરને નહીં. નિષ્પક્ષ અને કેળવાયલા સુજનેમાં મતમતાંતરને આગ્રહ હેતું નથી. તેઓ તટસ્થપણે નિર્મલ હૃદયથી જુદા જુદા દૃષ્ટિબિન્દુઓને તપાસી વિશુદ્ધ સત્યનું અન્વેષણ કરવામાં તત્પર હોય છે.
સમાલોચનાકાર જેન પંચ નીમવાની સરકારને સલાહ આપતાં સરકારની જ દરમ્યાનગીરીની અગત્ય એક રીતે ખુલ્લંખુલ્લા સ્વીકારે છે. પછી સરકારે નીમેલા પંચ” (સમિતિ) માટે તેમને અસત્તેષ કેમ? વિંચારભેદ હોય ત્યાં ત્યાં સભ્ય રીતે વાટાઘાટ કરી રસ્તે લાવી શકાય છે. પણ ઉન્માદનું કયાં ઓષધ ! સમિતિની આગળ પણ જેઓ મર્યાદા ન જાળવી શકે તેમની કિસ્મત થઈ જાય એ ઉઘાડું જ છે!
આગળ જતાં સમાચક મહાશય લખે છે કે, દીક્ષા જેવા અત્યંત નાજુક ધાર્મિક પ્રશ્નનું કાયદાથી નિયંત્રણ કરવામાં વાસ્તવિક હેતુ સાધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com