________________
કરી હતી તેમાંથી કેટલી એ રચનાઓના ઉલ્લેખ આગળના પ્રકરણમાં કરાયું છે. તે પણ ક્રમ ભાગ્યે અષી ઉપલબ્ધ નથી, છતાંએ જે કૃતિએ આજે મળી આવે છે તે પણ એમની અપ્રતિમ પ્રતિભા તથા વિશાળ વાંચન એવ અજોડ વિચારશૈલીની મૌલિકતા એવ પ્રામાણિકતાના પૂર્ણ આભાસ આપી રહી છે. આપની આજ સુધી પ્રાપ્ત કૃતિએ આ પ્રમાણે છે ૧ ચૈત્યવદન કુલક વૃત્તિ, કુલક વૃત્તિ, આ ૨૭ ગાથા પ્રમાણ લઘુકુલકના મૂળના રચિયતા તે મેટા દાદાસાહેબ યુગપ્રધાન આચાર્ય શ્રીજિનદત્તસૂરિજી મહારાજ છે, પણ એના ઉપર ૪૦૦૦ લેાક પ્રમાણુ અતિસુરેચક વૃત્તિ આચાર્ય શ્રીજિનકુશળ સૂરિજી મહારાજે રચી છે. તેમાં આ લઘુકૃતિના સુદર ભાવાનું વિશદ રીતે સ્પષ્ટીકરણ કરવા સાથે અનેક મૂળભૂત ગ્રન્થરત્નાના આધારે વિષયની પરિપુષ્ટિ તે બહુ સુંદર શૈલીએ કરી છે જ કિ ંતુ સાથેસાથે પ્રસ ગાનુસાર ધર્મકથાએ પણ એવી સુદરતમ આપવામાં આવી છે. કે જેથી ગ્રંથની Àાભામાં ખૂબજ અભિવૃદ્ધિ થઈ છે. કથા પ્રાયે અધીચે અનુષ્ટુપ લેાક અદ્ધ છે. જેની સૂચી મ્લેાકસ ંખ્યા સહિત વિષયવાર નીચે આપવામાં આવે છે.
વિષય સહિત કથાઓના નામ ૧ સુગુરુ-કુગુરુ વિષયે સિંહ-શ્રગાલ થા ૨ ગીતા ગુરુ વિષયે સ-શી પુચ્છિકા કથા કુર્ગુરુ ... ” વૈદ્ય પુત્ર કથા ૪ શાસન પ્રભાવના- વિષયે સિદ્ધસેન સૂરિ કથા
3
""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ્લાક સંખ્યા
૪૧
૧૯
૧
www.umaragyanbhandar.com