________________
પંડિત જગતચંદ્રને વાચનાચાર્ય પદ અને ધર્મમાલા તથા પુયસુંદરી ગણિનીને પ્રવતિની-પદો આપ્યાં.
બાલકાલથી જ પ્રતિભાને વિકોસ અત્યધિક હેવાથી આપણા ચરિત્રનાયક વિદ્યાધ્યયનમાં અત્યન્ત દત્તચિત્ત હતા. અત્યારે એએ પિતાના અને અન્ય દર્શનેના સાહિત્ય વિષયક મૂલગત રહસ્યનું ગંભીર અવગાહન કરી ચૂક્યા હતા.એટલે ન્યાય અને વ્યાકરણ જેવાં અસાધારણ વિષયમાં એમની ગતિમતિ અતિ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી હેવાથી અને ઉચ્ચકેટિન મુનિ
ગ્ય ગુણોને વિકાસ થયે હેવાથી આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીએ તેમની ગ્યતાનું સર્વાગીણ પરીક્ષણ કરી તેઓને વાચનાચાર્ય પદથી અલંકૃત કર્યા.
ઉપરના મહત્સવાનંતર કલિકાલકેવલી શ્રીજિનચંદ્રસૂરિજી ઠક્કુર વિજયસિંહ ઠ. સેદ્ર. ઠ. અચલસિંહ ઈત્યાદિ વિશાલ શ્રીસંઘ સાથે ફલેધી આવી ભગવાન શ્રી પાર્શ્વનાથજીની ત્રીજી વાર યાત્રા કરી વિસ્તૃત સંઘમાં ઘણાં શ્રીમતે હેવાથી તીર્થ સ્થાનમાં આર્થિક આવક પણ સારી થઈ. તદનંતર વિ.સં) ૧૩૭પ વૈ. કૃ. ૮ ને દિવસે પૂજ્ય આચાર્યવર્ય નાગર પધાર્યા. મહત્તિયાણ 8. અચલસિહે સમ્રાટ કુતુબુદ્દીન પાસેથી રસ્તામાં કઈ પણ રાજ્ય તરફથી વિહ્વો ઉપસ્થિત ન થાય એવા પ્રકારનું
૧ એઓએ શ્રીજિનપ્રબોધસૂરિજી પાસે વિ.સં ૧૩૪૦ જેઠ વદિ ૪ ના દિવસે જાહેરમાં દીક્ષા ગ્રહણ કરી હતી. - ૨ શ્રીજિનપ્રબેધરિજી પાસે વિ.સં. ૧૩૩૩ જેઠ વદિ ૭ ના રોજ પરમપુનીત શત્રુંજય તીર્થમાં એમણે દીક્ષા લીધી હતી.
૩ વિ. સં. ૧૩૪૧ જેઠ વદિ અને દિવસે શ્રીજિનપ્રબોધસૂરિજી પાસે જેસલમેરમાં આપશ્રીએ દીક્ષા લીધી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com