SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અતિષક્તિ નથી. છતાં તેજ પ્રસંગે કહેવું જોઈએ કે જ્યારે તે ઠરાવે એકજ સંસ્થાના સંબંધમાં હોવા છતાં તેને પુરો અમલ થવામાં ન્યુનતા જોવાય છે તે તે તેના કરતાં વધારે દલગીર થવા જેવું છે. ગમે તેમ પણ તે પછી બીજી જઈને કોંગ્રેસ મુંબઈ ખાતે ભરવાને ઠરાવ ત્યારપછી અમલમાં આવી શક્યા ન હેતે તેવા પ્રસંગે કદાચ આ દરેક ઠરાવ કાગળ ઉપર જ રહી ગયા હેવાનું અનુમાન થઈ શકે છે. પરંતુ હવે જ્યારે જઈને કોંગ્રેસ પુનઃ કેન્ફરસના નાના નામથી પણ ઃ ગત્યના કામ કરતી જાગૃતિમાં આવી છે તો પછી તે ઠરાવ માંહેના કેટલાક સુચનારૂપે અને કેટલાક ઠરાવરૂપે પુનઃયાદમાં લાવવાની જરૂર શ્રી કન્ફરંસના નેતાઓએ વિચારવી જોઈએ છે. સદરહુ અમદાવાદ જઈને કોંગ્રેસને પ્રથમ ઠરાવ દરેક પાંજરાપોળને ઉપાડી લેવા જેવું છે. કેમકે, આપણા તરફથી જે પાંજરાપોળ ઉઘડવામાં અને તેમાં લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તે ફક્ત માતેલા સાંઢને માટે કે સરવાળે સુન્ય ગણતાં લવારાઓ અને ગાડરડાંઓને માટે જ નહિ. પરંતુ માંદા, અશક્ત, અને રખડતાં દરેક જાનવર યાને મુંગા જીના આશ્રમ તથા રક્ષણને માટે છે. અને તેથી ખરૂં કહીએ તે પાંજરાપોળે તે માંદા પશુપક્ષીને માળવે છે. છતાં ખેદની વાત એ છે કે હાલમાં ચાલતી પાંજરાપોળમાં તે વાત તરફ સેંકડે પાંચ પાંજરાપોળ ભાગ્યેજ લક્ષ આપે છે ત્યારે આવતા જાનવને ઘાસ ચારે આપવામાં પિતાને કૃત કૃત્ય સમજતી પાંજરાપોળની સંખ્યા મેટી થવા જાય છે. અને તેને માટે આ ઠરાવ તરફ અમે લક્ષ ખેંચી શકીશું કે પાંજરાપિળમાં (પશુ વૈદ્ય) વેટરીનરી સરજન રાખવાની દરેક પાંજરાપિળને વ્યવસ્થાપકાએ પ્રથમ ફરજ વિચારવી જોઈએ છે. બીજે ઠરાવ કે જે છાપરીઆળીની પાંજરાપોળ માટે પ્રથમ ઘર દીઠ ફાળે લેવાનો રીવાજ હશે તેને પુનરોદ્ધાર કરવા માટે હતે તેને અમલ કરવાના વિલંબ માટે કેને દોષીત ગણવા તે એક ગંભીર પ્રશ્ન છે. છાપરીઆળીની પાંજરાપરમાં દરવર્ષ આવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034799
Book TitleConferenceno Bhomiyo
Original Sutra AuthorN/A
AuthorPurushottamdas Gigabhai Shah
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1908
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy