________________
( ૧૮ ) અત્રથી નજીકનું તિર્થ ગોઘા બંદર છે કે જયાં જવા માટે ઘેટાના ટપ મળી શકે છે. ગોધામાં નવખંડા પારનાથ રવામીનું જીનાલય છે. ગધેથી તળાજા, દાઠા, મહુવા, ખુટવડા એ વગેરે દુર દુરના ગામે છતાં જીનાલયે ભવ્ય હેવાથી લાભ લેવા જેવું છે. અને આ રીતે યાત્રા કરી છેટલે શ્રીસિદ્ધાચળની યાત્રાને લાલ લઈ છેવટ પાલીતાણેથી સેનગઢ સ્ટેશનેથી રેલવેની સફર શરૂ થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com