________________
( ૧૨ ) ન આવી શકવાની સ્થિતિમાં હોવાથી તેના ધેરણમાં સુધારો કરવા માટે કેનફરસે જરૂર વિચારી ઊપરોક્ત પાઠશાળાને કેનફરંસના આશ્રયની નીચે મુકી છે અને તેથી આશા રહે છે કે તેથી હવે ધારણ તૈયાર થતાં તે પાઠશાળા મુળ ઊદેશને બર લાવતી થશે.
હુન્નર ઉદ્યોગની કેળવણું. ઉપરની બને કેળવણી સાથે હાર ઉદ્યોગની કેળવણીને પણ વિસારી મુકવામાં આવી નથી તે ખાસ આનંદને વિષે છે. હુન્નર ઉધેમ ભવિષ્યને વ્યાપારનું જીવન છે. કેમકે તેવા હુન્નર ઉદ્યાગ તરફના દુલક્ષે આપણા પ્રદેશનેતદન પછાત સ્થિતિમાં મુક
છે એટલુજ નહિ પરંતુ એક નજીવી વસ્તુ માટે પણ આપણને પારકી પ્રજા ઉપર અને પરદેશ ઉપર આધાર રાખી મેં વીકાસી બેસી રહેવું પડે છે. આ સ્થિતિ માંથી બચવા માટે હુન્નર ઉદ્યોગ તે સબળ હથિયાર છે. અને તેથી આ ઠરાવની આપણે ફતેહ ઇચ્છીશું
સ્ત્રી કેળવણું. કેળવણીના ચેથા ભાગમાં સ્ત્રી કેળવણને સમાસ કરવામાં આવેલ છે. ગૃહસંસાર સરલ થવાને સ્ત્રી એ બીજું ચક્ર છે. અને તેથી બંને ચક્રની સમાન સ્થિતિ નિરવિન ગમન કરવામાંઆધાર રૂપ થઈ પડે છે. સ્ત્રીઓને ચગદી મારવાના વિચારે હવે આપણે છેડી દેવા જોઈએ છીએ. અને તેટલા માટે જ સ્ત્રી કેળણું જરૂર ને વિષય છે. વાંચનારને યાદ આપવાની જરૂર નથી. કે કેળવા એલ સી ગૃહ કાર્યને સંપૂર્ણ ભાર ઉપાડી લે છે. અને તેથી જ ચી કળવણુની ખાસ જરૂર છે વળી સ્ત્રી કેળવણુના વિષયના પણ ત્રણ ભાગ રાખવામાં આવેલ છે તે વધારે ખુશી થવા જેવું છે કેમકે એક તરફથી કન્યાઓને કેળવવા માટે વિચારવામાં આવે છે ત્યારે બીજી તરફથી મોટી ઉમરની સ્ત્રીઓ માટે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com