________________
() મદદ કરી હતી કે જે ઉદારતાથી ખુશીથઈ નામદાર સરકારે તેમને રાય બહાદુરને માનવતે ખીતાબ આપે. તેમની ઉદારતાના નમુના તરીકે આ ઊપરાંત ધર્મશાળાઓ, જઠન મદિર, અનગ્રહે. વગેરે અનેક હસ્તી ધરાવે છે, આ સઘળા કરતાં વધારે સંતેષનું કારણ એ છે કે તેમને ચાર પુત્ર વગેરે સંનતી છે તેને ગર્ભ શ્રીમંત છતાં કેળ વણીમાં બહુ આગળ વધાર્યા છે કે જે રણ ખાસ વડે લેવા જોબ છે.
અમદાવાદ કોંનફરંસમાં ડેલીગેટ, ૨૬૪૨ વીઝીટર ૮૭૬ સ્ત્રી વીઝીટર ૧૪૯૯ આવેલાં ત્યારે કુલ ટિકિટો ૬૪૭૭ આપવા માં આવી હતી. અને ફંડમાંથી ખર્ચ જતાં વધારાની રકમ જઇન બોર્ડ માં આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
કાંનફરંસના કાર્યની શરૂઆતમાં આવકાર દેનારી કમિટિના પ્રમુખનું ભાષણ અમદાવાદને ઈતિહાસ રજુ કરવા સાથે કોનફરે. સથી થએલ લાભ માટે સારો અનુભવ રજુ કરતું હતું જ્યારે પ્ર મુખ સીતાપચંદજીનહારના ભાષણમાં પણ તેમણે ઘણી સુચના કરી હતી કે જેમાં ધાનિક વાચનમાળાની જરૂર, સેંટ્રલ જઈન કેલેજની આવશ્યકતા, શિલ્પા શિક્ષણની જરૂરીઆત, શ્રીસંઘબેક સ્થાપવા જઈનલે દાખલ કરવા જઇન પવમાં છુટીની જરૂર, વગેરે નવા અગત્યના વિષયો અને તેની શરૂઆત થવાની આવશ્યક્તા માટે દલીલસર લક્ષ ખેંચ્યું હતું. જ્યારે ત્રણે દિવસમાં પસાર થએલા ડરામાં અગાઉની કેનફરંસનું અનુકરણ હતું.
મહિલા પરિષદમાં સખાવત, અમદાવાદે પ્રદર્શન ભરવા જરૂર વિચારી નહતી ત્યારે બીજી મહિલા પરિષદ શેઠાણ અંગાર બાઈ તે શેઠ જેસીગભાઈ હઠીસિંગ ના પત્નિના પ્રમુખ પણ નીચે ભરવામાં આવી હતી. જેમાં બેન અનુસુયા સારાભાઈ મગનભાઈએ સેક્રેટરી તરીકે ઉમદા સેવા બજાવી હતી. પરિષદમાં થએલા ભાષણની અસર એટલી તે સચેટ થવા પામી છે ત્યાં મહિલા પરિષદમાં ફંડ ઉધાડીને રૂા. પાંચ હજાર તેમાં ભરાયા હતા ત્યારે નીચે પ્રમાણે કરાવે પસાર કરવામાં આવ્યા હતા
www.umaragyanbhandar.com
હતા. સારાભાઇ મગનભાઇ ભરવામાં આવીગભાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat