________________
મુના, શાલે અને કાપડના નમુના હતા, સદરહુ પ્રદર્શન વડોદ્રાના અમાત્ય રમેશચંદ્ર દતે ખુલ્લું મૂક્યું હતું
પહેલી મહિલા પરિષદ. પાટણે પિતાના કાર્યમાં નવે વધારો કર્યો તે મહિલા પરિષદની શરૂઆત કરવાને હતો, કે જેનું પ્રમુખ સ્થાન મી. ઢઢ્ઢાનાં માતુશ્રીને આપવામાં આવેલ અને સ્ત્રીઓએ બારસોની મોટી સંખ્યામાં હાજરી આપી હતી, જેમાં સ્ત્રી વકતાઓએ ભાષણે આપવા પછી નીચેના ઠરાવ પસાર થયા હતા.
૧ જાન બાનુઓએ ધાર્મિક, વ્યવડારિક તથા હુન્નર કળાની કે ળવણી લેવી.
૨ જઈને જ્ઞાતેમાં સંસારિક હાનીકારક રીવાજે ચાલે છે, તે દુર કરવા.
૩ જાન કેનફરસે જઈને બાનુઓની ઉન્નતિ માટે જે કરો કર્યા તે માટે આભાર માનવામાં આવે છે.
૪ જઇન બાનુઓની આજે મળેલી આ સભા આ સંમારંભનું નામ પહેલી જઈને મહિલા પરિષદ રાખે છે.
૫ બીજી જઈને મહિલા પરિષદની બેઠક અમદાવાદ ખાતે પાં ચમી જઈન કનફરંસ ભરાય તે પ્રસંગે ભરવાનો ઠરાવ કરવામાં આવે છે
૬ આ ઠરાવ કનફરંસ ઉપર મોકલી આપી તેઓ જે પ્રયાસ કરે છે. તેમાં યથા શક્તિ મદદ આપવી.
છેલે પાંચમી કેન્ફરન્સ અમદાવાદ અને છઠ્ઠી ભાવનગર ભરવા ઠરાવ કરી તથા વ્યવસ્થા માટે ત્રણ આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરીની તેમનેક કરી મેળાવડો વિસર્જન થયેલ હતું. જ્યારે પાટણખાતે દરેક ખાતામાં મળી રૂા. ૧૩૬૪૩-૫-૨નું ફંડ થવા પામ્યું હતું.
પાટણ પછી અમદાવાદ સર્વે મળે તે દરમિયાન મારવાડમાં કલેલી ખાતે રાજપુતાના પ્રાંતિક કેન્ફરન્સ ભરવામાં આવી હતી. ત્યારે સુકૃત બઢાર શરૂ ન થવાની ફરીઆદ ચાલુ રહેવા પામી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com