________________
(૩૪). કેટલાક સારા ગ્રહસ્થ એવો અભિપ્રાય ધરાવે છે કે ગમે તેટલી માથાઝીક કરે છે. પણ થાય છે શું? માટે અમે તે એ પસંદ કરતા નથી. તેવા મહેરબાનેને મારો જવાબ એ છે કે તેટલા માટે પ્રયત્ન બંધ કરવું તે આપણને ઊચીત નથી તમારા ઘરને માણસ તમારા વિચારથી ફેર વર્તે છે તે તેને શું તમે છોડી દે છે? ના, ત્યારે આ પણ બીજા ભાઈઓ પ્રત્યે પણ તેમ વ.
વડોદ્રા અને પાટણ વચ્ચે. વડોદ્રા ખાતે ઉપર પ્રમાણે કાર્ય થવા પછી તથા ઉત્સાહમાં આગળ વધવા પછી ત્યાંની ફતેહથી ખુશી થઈ પાટણખાતે કોનફરન્સ લાવવાને ત્યાંના વત્નિ શેઠ પુનમચંદ કરમચંદે માગણી કરી અને તે મંજુર થવાથી ચેાથે મેળાવડો પાટણ લાવવાને કર્યો અને તેથી મુદત દરમિયાન જાગૃત્તિ જાળવી રાખવાનું કામ કોનફરંસની કાયમી ઓફિસ તથા ચાર જનરલ સેક્રેટરી ઉપર આવી રહ્યું. જેથી ચારે જનરલ સેક્રેટરીને પિતપોતાના કામને માટે પ્રથમ કરેલ ગોઠવણમાં ફારફેર કરી દરેકને પોતપોતાના પ્રાંત માટે દરેક ખાતાની દેખરેખ રાખવા ઠરાવ્યું. અને પ્રેવીશીયલ સેક્રેટરીમાં વધારો કરી માળવા, રંગુન, સોલાપુર, બેંગર, નીઝામહૈદ્રાબાદ, પુના, સુરત, બાલાપુર, અને લાહોર માટે અમુક નવી નેમનેક કરી. દરેક જુદા જુદા પ્રાંત માટે અનુકુળ જણાતું ખર્ચ કરવામાં આવ્યું હતું. કે જે થયા પછી વર્ષ આખરે દરેક ખાતામાંથી ખર્ચ જતાં. રૂા. એકલાખ જેટલી રકમ બાકી પ્રાંત વધી હતી.
વર્ષ દરમિયાન આરીતે ચાલુ કાર્ય થવા ઉપરાંત મુંબઈ ખાતે નવી બેડીંગ સ્થાપવા માટે રૂા.૭૫૦૦૦ પતેરહજાર શેઠ ગોકળ ભાઇ મૂળચદે અને રૂ. ૨૫૦૦૦ પચીશ હજાર કોન્ફરન્સ આપવા ન થયું હતું. પરંતુ જ્યારે તે કબુલાતને અમલ અદ્યાપી થએલે જય શકાતું નથી ત્યારે આનંદ કરતાં ખેદ બેવડ વધી જાય છે. તા 2 ગોકળભાઈ ગુજરી જવા માટે ખેદ દર્શાવવા પછી આશા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com