SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ () આ કોન્ફરન્સ દરે જઇન બંધને આગ્રહ કરે છે અને દરેક દેશાવરના આગેવાન તરફથી આ બાબત ઉપર પુરતું લણ આપવાની આ કેન્ફરન્સ બહુજ જરૂર જુએ છે. ૪– જીવદયા કા ઘર ઘર્ષ એ આપણા જઈન ધર્મને મૂળ સિદ્ધાંત છે તેથી કરી ૧ સર્વે ની રક્ષા કરવી. ૨ તેમની હિંસા થતી હોય તે યોગ્ય પ્રયાસ લઈ અટકાવવી. ૩ સારા બંધારણથી પાંજરાપોળ જેવાં દરેક ખાતાં સ્થળે સ્થળે સ્થાપવાં તથા ચોખવટથી ચલાવવાં. ૪ પશુઓ ઉપર ગુજરતું ઘાતકી પણું અટકાવવા માટે એચ ઉપાયે જવા. ૫ પ્રાણીઓના શરિરનાં અવયથી બનતી ચીજો માટે પ્રાણીઓ ઉપર જુદી જુદી અને ઘણજ ક્રૂરતા ગુજરે છે તેથી કરી તે બનાવટથી બનેલી ચીજો ઊપગમાં ન લેવી. ૬ તથા તેવા અનેક બીજા રસ્તે જીવદયા જેવા ઉત્તમ કાર્યોને ઉત્તેજન આપવાને માટે આ કોન્ફરન્સ દરેક જઈને બધુ એનું ખાસ ધ્યાન ખેંચે છે. ૭ જીવ દયાના સંબંધમાં જે રાજાઓએ તથા અન્ય દેશની ગ્રહસ્થોએ પ્રસંશાપાત્ર પગલાં ભરેલાં હોય તેમનો તાર અથવા પત્રકારો ઉપકાર માન. ૫–જૈન ડીરેકટરી–આપણા જન સમુદાયની વસ્તી કેટલી છે. ન મંદિરે જનપ્રતિમા, જ્ઞાનભંડારે, પાઠશાળા, પૂર્વાચાર્ય પ્રણીત ગ્ર, જન સભા અને મંડળે કેટલાં છે. તે વગેરે આપણા જન સમુદાય સંબંધી ઉપયોગી બાબતની પુરતી માહિતી મેળ વવા માટે તેવી વીગતેથી ભરપુર એક ઉપયોગી ગ્રંથ ( જઈન વરાટી) તાર વસતી આ કરન્સ બહુજ આવાયકા વિકારે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034799
Book TitleConferenceno Bhomiyo
Original Sutra AuthorN/A
AuthorPurushottamdas Gigabhai Shah
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1908
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy