________________
વામાં આવી હતી આવેલ ડેલીગેટેમાં ૫૪૫ અમદાવાદ સર્કલ. ૨૪૯ સુરત સર્કલ, ૩૨૫ કાઠિયાવાડ, ૧૨૫ રજપુતાના ૧૨૦ પંજાબ ૧૮૦ દક્ષિણ અને ૮૯ બંગાળાના હતા.
ખુશી થવા જેવું છે કે આ પ્રસંગથી આવા મંડળના લાભ જયન યુવકે પણ સારી રીતે સમજવા લાગ્યા હતા અને તેથી ગ્રહસ્થ અને વિદ્વાન યુવકેએ લીઅંટીયર (પટાવાળા) તરીકે શ્રીસંઘની ભક્તિ કરવાને મોટી સંખ્યામાં ઉમેદવારી કરી હતી, અને તેને વિકાર થતાં કામ ઘણું સરલ થઈ પડયું હતું. વળી આ ઉપરાંત સ્વાગત વગેરે માટે પણ વખાણવા જોગ સારી રીતે બબિત કરવામાં આવ્યું હતું અને દરેક રીતે કનફરંસનું કાર્ય ભવિષ્યને માટે સરલ તેમજ સર્વ પ્રિય કરવાને દરેક પરિશ્રમ સહન કરવામાં આવેલ હતું. | મુંબઈના જન ભાઈઓએ આ ઉપરાંત ખર્ચને માટે પણ સારી મહહ આપી હતી તે એટલા ઉપરથી જોઈ શકાશે કે જુદા જુદા હસ્થ તરફથી ભોજન ખર્ચ ઉપાડી લેવા ઉપરાંત પરચુરણ ખર્ચ માટે મળેલી રકમમાંથી ઉદાર રીતે કુલ ખર્ચ થવા પછી પણ ત્યાની કમિટિના હસ્તક લગભગ દશ હજાર રૂા, બચ્યા હતા. વળી કેરન્સ પ્રસંગે થએલા ભાષણની અસર થતાંજુદાં જુદાં છ ખાતામાં કેન્ફરસમાં હાજર રહેલાઓએ તેમાં ફંડ નહિ કરવા વિચાર છતાં ઉત્સાહથી નીચે પ્રમાણે રકમ ભરી આપી હતી.
૧ પુસ્તકેદ્વાર ખાતામાં રૂા. ૧૯૧૬૬ ૨ જીદ્વાર ખાતામાં રૂ. ૨૦૧૭ ૩ નિરાશ્રીત ખાતામાં રૂા. ૨૪૭૫૮ ૪ જીવ દયાના ખાતામાં રૂા. ૧૭૨૮૮ ૫ કેળવણી ફંડમાં. રૂા. ૧૮૭૧૬ ૬ કોન્ફરન્સ નીભાવ ફંડમાં રૂા. ૧૮૭૪૯
૧૧૮૪૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com