________________
છે અને તેથી આવતી કોન્ફરન્સમાંજ તિર્થ રક્ષણ માટે ખાસ કમિટિ (સર્વ માન્ય સંસ્થા) ઉભી કરવા જરૂર વિચારવી જોઈએ છે.
સમાધીને સમય, મુનિગણની મદદ. અમદાવાદ કેસના ઠરાના સંબંધમાં વિચાર કરવા પછીને છે ઠરાવ કે જે બીજી કેંગ્રેસ મુંબઈમાં ભરવાને હતે તેના માટે વિચાર કરીએ છીએ ત્યારે આપણી અર્ધદગ્ધ કેળવણી તથા ઈરવાળુ તેમજ અજ્ઞાન તે વખતની સ્થિતિ માટે ખેદ થાય છે. કેમકે મુંબઈની જઈન પ્રજાએ બીજા વર્ષમાં પિતાને ઘેર સભા ભરવાના વિચારથી કમિટિએ નીમી હીલચાલ કરવા પછી અમદાવાદના વીશા શ્રીમાળી ભાઈઓને કોગ્રેસ માટે તે વખતે હજુ પ્યાર ઉત્પન્ન નહિ થવા પામેલ હેયને તે ખબર મુંબઈ જતાં ઉપરોક્ત હીલચાલ ત્યાં જ અટકી ઉઠી અને આ રીતે કોંગ્રેસ કહેકે જઈનેની મહાસભા સમાધીમાં પી.
કેમના ઉત્સાહી હિતચિંતકને આ સમાધિસ્થ દિશા અનુકુળ જણાઈ નહિ. તેથી હવે કેવી રીતે કામ કરવું તેની ફિકર થવા લાગી અને મી. દ્વાએ આ મેલાવ તિર્થ ભુમીમાં કરવાને વિચાર પિતાના મનમાં ઘડી કાઢશે. કેમકે તિર્થ સ્થળમાં યાત્રાળું પણ જૈન સમુદાય સારી સંખ્યામાં એકત્ર થાય છે. અને તેથી હવે તે રીતે પ્રાચીન ઉદેશને પુનરોદ્ધાર કરવાનું તે એક પગથીયું હતું. તેને માટે કયું તિર્થ પસંદ કરવું તે સ્વાલ આવી પડે. કાર્ય બે પ્રકારનાં હતાં પ્રથમ તે સમાજ વિચાર કેળવી કોમના સંમેલનના ફાયદા તરફ લેક દષ્ટિ ખેંચી પછી સ્વાયકે ઉત્પન્ન કરવાના હતા બને તે પછી કામ લાઇન ઉપર મૂકવાનું હતું. આટલામાટે દ્વાએ પિતાના પ્રાંતમાં અનુકુળ તિર્થ સ્થળ પસંદ કરતાં રેલવેની ખાસ સગવડ ધરાવનારુ તિર્થસ્થળ શ્રી લેધી દર વરસ ભાદરવા વદી ૯-૧૦ યાત્રાળુઓ મોટી સંખ્યામાં આવતા હોયને ત્યાં જ પ્રથમ મેળાવડે કરવાનો વિચાર કર્યો. પરંતુ હવે સમાજના મત, એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com