________________
(૧૬) આ સ્વમ અદશ્ય થયા પછી તેરમું સ્વમ આવે છે, તેનું સ્પષ્ટીકરણ કવિ નીચે પ્રમાણે કરે છે – મુજ પેરે તુજ પૂજાજ થાશે, ગુણ અનંતના વાસીજી, રતનગઢ માંહે તો બિરાજે, એમ કહે રતની રાશજી;
સુણે ભવિ પ્રાણજી રે. (૧૩)
lili[T
TRAIRા "
"૨
જ
અ થત રનની રાશિને અથવા બીજા શબ્દોમાં
કહીએ તો રતના અલંકારોને જેમ ભાગ્યશાળી
મનુષ્યો બહુ આદરથી સત્કારે છે અને પોતાના કિંઠમાં સ્થાપે છે તેવી રીતે રનરાશિ કહે છે * કે:-“મારી માફક તમારા આ ભાવી પુત્રની પણ
- પૂજા તથા આદર-સત્કાર થશે. જો કે મારામાં
ન તો ગણ્યાગાંઠ્યા જ ગુણે છે, તથાપિ મનુષ્પો મને બહુ પ્રેમથી સત્કારે છે, પરંતુ તીર્થકર ભગવાનમાં અર્થાત તમારા પુત્રમાં એટલા બધા ગુણ હશે કે તે ગુણોનો કોઈ પાર પામી શકશે નહીં.” તે ઉપરાંત આ રસરાશિ એમ પણ કહે છે કે “તમારો પુત્ર રતગઢમાં વિરાજવા શક્તિમાન્ થશે.” સર્વ પ્રભુ જ્યારે દેશના આપે છે ત્યારે “ત્રિગડો ગઢ” રચાય છે, એ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. આ ત્રિગડાની રચના દેવતાઓ પોતે આ વીને કરે છે તેમાં સોનાનો, રૂપાનો તથા રસનો ગઢ નિમય છે. ત્રણે ગઢો ઉપર બહુમૂલ્ય કાંગરાઓ પણ બાંધવામાં આવે છે આવા દિવ્ય ત્રિગઢમાં વિરાછ તમારો પુત્ર જગતના જીવોને પ્રતિબોધ કરશે, એમ આ રસની રાશિ સૂચવે છે. ટૂંકમાં કહીએ તો રનની રાશિ એ ત્રિગડાનું સ્મરણ કરાવે છે અને તેની સાથે તીર્થકર પ્રભુના અતિશયનું પણ સૂચન કરે છે. એ ત્રિગડાના સ્વરૂપનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com