________________
પિતાની નિશ્ચયનય મૂઢતા તેઓ ભુલી જ જાય છે. તેઓ તે અંકમાં એમ જણાવે છે કે “Aવેતાંબરમાં એમ કહે છે કે મેક્ષ માર્ગ માં વ્યવહાર નય પડેલે પરિણમે અને નિશ્ચયનય પછી પરિણમે ” પણ આમાં વેતાંબર શું છે હું માને છે. નિશ્ચય એ તે સાધ્ય છે અને નિશ્ચયના લક્ષ પૂર્વકને જે સવ્યવહાર તે તેનો સાધન છે તે શ્રી કાનજી મુનિને પુછે કે સાધન પહેલા હેય કે સાથ, કુલ પહેલાં હોય કે ફળ, સામાન્ય બુદ્ધિવાળા પણ સમજી શકે એવી આ વાત છે કે સાધન વડે જ સાધ્યની સિદ્ધિ થાય તેમ કુલ આવ્યા પછી જ ફળ આવે છે ત્યારે વ્યવહાર એ સાધન છે અને નિશ્ચય એ સાધ્ય છે. એમાં તાંબરે કે અસલ દિગંબરે કેઈ ના પાડતા જ નથી. પણ એનું ઠેકાણું એકેયમાં નથી તેઓ જ આ બાબતમાં સમાજમાં ખેટે ભ્રમ ઉલે કરે છે.
શરૂઆતમાં સત્સમાગમાદિ વ્યવહાર સેવતા ચોથા ગુણસ્થાનકે આમા ગ્રંથી ભેદ વડે જ્યાં સમ્યકત્વ પામે
છે ત્યાં એને એવા નિશ્ચય સ્વરૂપની પ્રતિતિ થાય છે. અને પછી તે જ નિશ્ચયના લક્ષ પુર્વક જે વ્યવહાર તેને જ મહાપુરૂ સદ્ વ્યવહાર કહે છે. પુજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ જણાવે છે કે - "निश्चय दृष्टि हृदय धरी जी, पाले जे व्यवहार । goણવંત તે પાન , મર કુકનો vit ''
એટલે કે નિશ્ચય દષ્ટિ હદયમાં રાખી જે આત્માઓ સામાયિક પ્રતિક્રમણ વ્રત પચકખાણ આદિ વ્યવહારનું પાલન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com