________________
(૭૨). દેવકી સુપ્રભના મરણ પછી તેના શેથી ઉલટી વિશેષ રીતે ધર્મથી વિરક્ત થઈ અને આ બધું ધર્મથીજ અનિષ્ટ થયું છે એમ માનતી વિશેષ ધર્મ નિંદા કરવા લાગી. એકદા તે દેવકી રાત્રે જમતી હતી તેવામાં ત્યાં નીકળેલા સર્વે મૂકેલી ગરલથી તે વિવાર્દિત થઇને મરણ પામી.
દેશાંતરમાં રહેલા મેઘ શ્રેણીએ આ વાત કોઈને મુ. ખેથી સાંભળી, તેથી તે વિચારવા લાગ્યો-ધર્મમાં કરેલ પ્રમાદ આ ભવમાં પણ અનેક પ્રકારનાં દુ:ખને આપે છે; તે તેવા પ્રમાદના હેતુભૂત આ સંસારવાસથી મારે સ!” આ પ્રમાણે વિચારી નિષ્પાપમતિવાળે મેઘ ગુરૂ મહારાજ પાસે ગયાત્યાં તેણે મેક્ષ સુખને આપવાવાળી દીક્ષા અંગીકાર કરીનિરતિચારપણે ચારિત્ર પાળીને તે મેઘ મુનિ સદ્ગતિએ ગયા અને દેવકી તથા સુપ્રભે ઘણા કાળ પર્યત સંસારમાં પરિભ્રમણ કર્યું
આ પ્રમાણે ભેગાપભેગ પરિમાણ વ્રતના ભંગથી પ્રાપ્ત થતા ચાર ગતિમાં પરિભ્રમણ કરવા રૂપ દુખસમૂહને જાણીને વિવેકી પુરૂષોએ કદિપણ એ વ્રતમાં અતિચાર લગાડ નહીં, નિરતિચારપણે એ વ્રતની પરિક્ષાલના કરવી, જેથી આ ભવમાં અને પરભવમાં સુખના ભાજન થઈ શકાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com